લોકસભામાં ચર્ચા દરમિયાન રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત : વિપક્ષના હોબાળા વચ્ચે રેલ્વે મંત્રીએ ભારતને ઉભરતો રેલ કોચ નિકાસકાર દેશ ગણાવ્યો : રેલ્વે સંપૂર્ણપણે આત્મનિર્ભર છે, પોતાની આવકમાંથી પોતાના ખર્ચાઓ કવર કરે છે, આવકમાં પણ વધારો થયો છે : વૈષ્ણવ
સૂર્યતિલક 4 મિનિટ માટે રામલલ્લાના લલાટે રહેશે : રામ મંદિર ખાતે ભવ્યતા સાથે રામ નવમીની ઉજવણી માટે તૈયારીઓ પૂરજોશમાં : 30 લાખ ભક્તોના એકત્રીકરણ માટે આયોજન