અમદાવાદ એરપોર્ટ પરથી વધુ 1.29 કરોડનું દાણચોરીનું સોનું જપ્ત
લોગ વિચાર : અમદાવાદ વિમાની મથકેથી સોનાની સતત વધી રહેલી દાણચોરીમાં હવે એરએશિયાની ફલાઈટ મારફત અહી પહોંચેલા બે મુસાફર પાસેથી રૂા.1.29 કરોડનું સોનુ ઝડપી લેવામાં આવ્યુ હતું. આજે સવારે આ ફલાઈટ અહી પહોંચી પછી કસ્ટમની તલાશી સમયે આ બંને મુસાફરોએ સોનાની પેસ્ટ બનાવી હતી અને તે પ્લાસ્ટીકની સ્ટીકમાં છુપાવીને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. આ […]
Read More