લોગ વિચાર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સુરતમાં રાત્રી રાત્રી રોકાણ કરશે. ત્યારે વડાપ્રધાન મોદી ડિનરમાં સાત્ત્વિક ભોજનની લિજ્જત માણશે. શુક્રવારે ડિનરમાં પંચકુટિયું અને બટાટાનું સૂકું શાક અને તેની સાથે ભાખરી. આ સાથે જ પુલાવ-કઢી તેમજ છાશ પણ બનાવાશે. જયારે શનિવારે બેકફાસ્ટમાં ચાની સાથે સુરતી લોચો, પાટુડી અને ઈડલીની લિજજત માણશે. વડાપ્રધાન માટે સ્વાદિષ્ટ […]
વડાપ્રધાન આજથી બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે, અને સરકારની નવી પહેલ: નવસારી જિલ્લાના વાંસી બોરસીમાં લખપતિ દીદી સન્માન સમારોહમાં હેલિપેડથી સભાસ્થળ સુધી વડા પ્રધાનની સુરક્ષા માટે ફક્ત મહિલા પોલીસ તૈનાત રહેશે.