અમિતાભ રામનવમીએ અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાનાં દર્શન કરાવશે

બિગ બીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું કે આવા પવિત્ર પ્રસંગનો ભાગ બનવું એ ખૂબ જ સન્માનની વાત છે
Read More

પતિના લાંબા આયુષ્ય માટે પત્નીઓ ગંગૌર વ્રત કરે છે

વ્રત પૂર્ણ થયા પછી, ગણ અને ગૌરની મૂર્તિનું વાજતે-ગાજતે વિસર્જન કરવામાં આવે છે
Read More

શેરબજારના કડાકાના આફ્ટરશોક્સ : ગુજરાતમાં કારના વેચાણમાં 22 ટકાનો ઘટાડો

લીકવીડીટી ક્રાઈસીસ, ઊંચા વીમા પ્રિમીયમ, વાહનોના ભાવમાં વધારો અને ફુગાવાના દબાણ સહિતના અન્ય પરિબળોએ વાહનોના વેચાણની ગતિ પર બ્રેક લગાવી
Read More

માવઠાની આગાહી વચ્ચે પણ ભીષણ ગરમી!

રાજકોટ, સુરેન્દ્રનગર સહિત આઠ સ્થળોએ તાપમાન 40 થી 42 ડિગ્રી ઉપર
Read More

સોયા - બદામના દૂધને કારણે બાળકોમાં પોષક તત્વોની ઉણપ

ગાયના દૂધ કરતાં ઘણું ઓછું વિટામિન અને કેલ્શિયમ
Read More

જો તમે દરરોજ લિપસ્ટિક લગાવો છો તો સાવધાન રહો

સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે આ પાંચ ગંભીર નુકસાન
Read More

Ghibliની ઘેલછામાં ફોટા અપલોડ કરનારા લોકો થઇ જજો સાવધાન : નિષ્ણાતો આ ચેતવણી આપી

જો પ્લેટફોર્મની સુરક્ષા મજબૂત ન હોય, તો તમારા ફોટા પણ લીક થઈ શકે છે
Read More

અન્‍ડરવોટર ટનલ મુંબઈથી દુબઈ માત્ર બે કલાકમાં પહોંચાડશે

અરબી સમુદ્રમાં 2000 કિમી લાંબી ટનલ બનાવવામાં આવશે : ટ્રેનો 600 થી 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે, મુંબઈથી પાણી અને દુબઈથી ઓઇલ મોકલવામાં આવશે
Read More

ગુજરાત કે કર્ણાટક નહીં, મહારાષ્‍ટ્ર છે સૌથી ધનિક રાજ્‍ય

2023-24માં રાષ્ટ્રીય GDPમાં મહારાષ્ટ્રનો હિસ્સો 13.3% હતો : 2010-11માં, ભારતના GDPમાં ગુજરાતનો હિસ્સો 7.5%, હતો, જે 2022-23માં વધીને 8.1% થયો
Read More
1 27 28 29 30 31 132