આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
વૈશ્વિક સ્માર્ટ ચશ્માનું બજાર 2033 સુધીમાં 53.6 અબજ ડોલર સુધી પહોંચશે : 2024 માં લગભગ 18.6 અબજ ડોલર હતું : વ્યક્તિગત ગેજેટ્સની દુનિયા દરરોજ નવા સ્વરૂપો ધારણ કરી રહી છે. દરરોજ, નવા પ્રયોગો બહાર આવી રહ્યા છે. આજકાલ, લોકપ્રિય સ્માર્ટ ચશ્મા પણ બહાર આવી રહ્યા છે. આ નવા યુગના ચશ્મા AI અને અન્ય ટેકનોલોજીની મદદથી રોજિંદા કાર્યોને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
Read More