ફૂડ બિલ પર સર્વિસ ચાર્જની ફરજિયાત વસૂલાત એ ગ્રાહક અધિકાર અને કાયદાનું ઉલ્લંઘન છે : ગ્રાહકો ઈચ્છે તો તેમને ટીપ આપે, તેના માટે દબાણ કરી શકાય નહીં : હાઈકોર્ટ
પ્લાન્ટ આધારિત, લો-સુગર અને હાઈ-પ્રોટીન આઈસ્ક્રીમની વિવિધ બ્રાન્ડ લોન્ચ થઈ રહી છે : દેશમાં આઈસ્ક્રીમ માર્કેટ છેલ્લા એક દાયકામાં ચાર ગણું વધ્યું છે : આઈઆઈસીએમએ
બેંગકોકને 'આપત્તિ વિસ્તાર' જાહેર કરવામાં આવ્યું : હજારો વિદેશીઓ ફસાયા : યુએસ જીઓલોજિકલ એજન્સીનો અહેવાલ : એક જ એપીસેન્ટર સાથે ધરતીકંપની અસર 900 કિમી દૂર સુધી અનુભવાઈ, સૌથી મોટી ભયાનકતાનો પુરાવો : બંને દેશોમાં કટોકટી જાહેર : બૌદ્ધ મંદિરોમાં સેંકડો દટાયાનો ભય
ચૈત્ર નવરાત્રી ખરમાસમાં આવશે, જેનો તમામ 12 રાશિઓ પર અસર પડશે. ખાસ કરીને ખરમાસમાં ચૈત્ર નવરાત્રી બે રાશિઓ માટે નુકસાનકારક રહેશે. ખરમાસમાં કોઈ પણ મંગલિક કાર્ય કરવા પર દોષ લાગે છે.
લોગ વિચાર : નવા નાણાંકીય વર્ષના પ્રારંભે જ વાહન માલીકોને ઝટકો સહન કરવો પડે તેમ છે.વીમા કંપનીઓ દ્વારા થર્ડ પાર્ટી વાહન વીમામાં 15 થી 20 ટકાનો વધારો ઝીંકે તેવી શકયતા છે. પાંચ વર્ષથી દર યથાવત છે અને વીમા દાવાઓના વધતા બોઝને ધ્યાને રાખીને વધારો કરવાની તૈયારી છે. વીમા ક્ષેત્રની કંપનીઓનાં સુત્રોએ જણાવ્યું હતું કે, વધતા […]
ગુજરાત સીઆઈડી ક્રાઈમને મોટી સફળતા મળી : ઉદ્યોગપતિ મુથુર અહેમદના પુત્ર અબુઝારનું અપહરણ કરીને 5 કરોડ લીધા બાદ હત્યા કરવામાં આવી હતી, મૃતકનો મૃતદેહ મહારાષ્ટ્રમાંથી મળી આવ્યો હતો