અંબાજીમાં ચૈત્રી નવરાત્રીની તૈયારીઓ શરૂ : મંદિર આરતી-દર્શનના સમયમાં ફેરફાર

લોગ વિચાર : ચૈત્રી નવરાત્રીના આરંભને ગણતરીના દિવસો બાકી છે. ઠેર-ઠેર નવરાત્રિની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ સાથે આરાસુરી અંબાજી માતા દેવસ્‍થાન ટ્રસ્‍ટ દ્વારા અંબાજીના આરતી દર્શનના સમયમાં ફેરફારની યાદી જાહેર કરવામાં આવી છે. માતાના મંદિરમાં યાત્રાળુઓની સગવડતાને ધ્‍યાને રાખી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે. અંબાજી મંદિરમાં ચૈત્ર સુદ એકમના રવિવાર ૩૦ […]
Read More

પીપળાના ઝાડ પર પાણી શા માટે રેડવું જોઈએ ? જાણો...

પીપળો ૨૪ કલાક ઓક્‍સિજન, પ્રાણવાયુ આપે છે.
Read More

કેન્સર અને ડાયાબિટીસની દવા મોંઘી થશે?

સરકાર ભાવ વધારવાની તૈયારીમાં... મોંઘવારીનો બીજો ફટકો હવે દર્દીઓ પર પડવાનો છે.
Read More

એપ્રિલ જેવું તાપમાન! યુપીથી રાજસ્થાન - મધ્ય ભારત સુધી ગરમીની ચેતવણી

રાજધાની દિલ્હીમાં, માર્ચ મહિનામાં જ પારો 40 ડિગ્રીને પાર : મહારાષ્ટ્ર, બિહાર, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં તાપમાન વધુ વધશે : નવા પશ્ચિમી વિક્ષેપના કારણે હિમાચલ સહિત પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની શક્યતા
Read More

હવે દર્દીઓ સાથે હોસ્પિટલના બિલમાં છેતરપિંડી નહીં થાય: બિલમાં પારદર્શિતા માટે નવું ફોર્મેટ તૈયાર કરવામાં આવશે

બિલમાં વસૂલવામાં આવેલા બધા ચાર્જની અલગ - અલગ વિગતો આપવાની રહેશે : બિલ ફોર્મેટ દેશભરમાં સમાન રહેશે, જેનાથી દર્દીઓ સાથે છેતરપિંડી થવાની શક્યતા ઓછી થશે
Read More

જે લોકો આધાર કાર્ડને મતદાર યાદી સાથે લિંક કરાવતા નથી તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થવું પડશે : નવો વિવાદ

આ કાર્ય ફરજિયાત નહીં હોય તેવી સુપ્રીમ કોર્ટમાં કમિશન દ્વારા જ આપવામાં આવેલી ખાતરીનો ભંગ! કમિશનના પરિપત્રને પડકારવામાં આવશે
Read More

સ્પામ કોલ્સ સામેના નિયમો વધુ કડક : હવે ત્રણ દિવસને બદલે સાત દિવસ માટે ફરિયાદ નોંધાવી શકાશે

ટેલિમાર્કેટર્સ પર 30 દિવસમાં નહીં પણ ફક્ત પાંચ દિવસમાં કાર્યવાહી કરવી પડશે.
Read More

વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન : સુપ્રિમ કોર્ટ

સુપ્રીમ કોર્ટની ગંભીર ટિપ્પણી : પ્રતિ વૃક્ષ એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો
Read More
1 31 32 33 34 35 132