સુરતના કાપડમાંથી બનાવેલા ડ્રેસ પહેરીને IPLના ખેલાડીઓ મેદાનમાં ઉતરશે

50 ડિગ્રી તાપમાનમાં પણ ક્રિકેટરોને રાહત મળશે : હળવા વજનના ફેબ્રિકમાંથી બનેલો ડ્રેસ ડ્રાય ફિટમાં યુવી રક્ષણ પૂરું પાડશે
Read More

સુપ્રીમ કોર્ટે અકસ્માત વીમાના દાવા સીધા લાભાર્થીના ખાતામાં જમા કરવાનો આદેશ

ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલ નાણાં લાભાર્થી સુધી પહોંચવામાં વિલંબ થાય છે : તમામ વીમા કંપનીઓએ નવી સિસ્ટમ અપનાવવી પડશે
Read More

હવે ટ્રેનમાં જેટલી સીટો છે તેટલી ટિકિટ વેચાશે : રેલવે મંત્રી

લોકસભામાં ચર્ચા દરમિયાન રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત : વિપક્ષના હોબાળા વચ્ચે રેલ્વે મંત્રીએ ભારતને ઉભરતો રેલ કોચ નિકાસકાર દેશ ગણાવ્યો : રેલ્વે સંપૂર્ણપણે આત્મનિર્ભર છે, પોતાની આવકમાંથી પોતાના ખર્ચાઓ કવર કરે છે, આવકમાં પણ વધારો થયો છે : વૈષ્ણવ
Read More

બેંકોની ખરાબ પ્રથાઓને કારણે 34 ટકા લોકો ઓનલાઈન બેંકિંગથી દૂર રહે છે

સર્વેમાં થયો સનસનાટીભર્યો ઘટસ્ફોટ : મોટી સંખ્યામાં લોકોએ કહ્યું- બેંકો તરફથી સહકાર મળતો નથી
Read More

પીજી મેડિકલ કોલેજોની હાલત કફોડી

નવી મેડિકલ કોલેજો ખોલવા સામે સંસદીય સમિતિએ ચેતવણી : ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ફેકલ્ટીની અછત સુધી; ગુજરાતની પાંચ મેડિકલ કોલેજોની હાલત ખરાબ
Read More

સુરતમાં એક વર્ષની ઝૂલામાં સૂતેલી બાળકી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી : મૃત્યુ

સંગમ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી : માતાની બેદરકારી
Read More

રામનવમીએ આ વખતે પણ અયોધ્યામાં રામલલ્લાને હાઈટેકથી સૂર્યાભિષેક થશે

સૂર્યતિલક 4 મિનિટ માટે રામલલ્લાના લલાટે રહેશે : રામ મંદિર ખાતે ભવ્યતા સાથે રામ નવમીની ઉજવણી માટે તૈયારીઓ પૂરજોશમાં : 30 લાખ ભક્તોના એકત્રીકરણ માટે આયોજન
Read More

આરોગ્ય વીમો મોંઘો થતાં લોકોને પ્રીમિયમ ભરવા માટે લેવી પડી રહી છે લોન

ઘણી કંપનીઓ વીમા પ્રિમીયમ માટે ધિરાણ કરી રહી છે : નાના શહેરોમાં લોનની માંગ વધુ
Read More
1 34 35 36 37 38 132