વિધ્ન હર્તાના ચરણોમાં એક લાખ પેન : બાદમાં વિદ્યાર્થીઓને વિતરણ
લોગ વિચાર : એક પ્રેરણાદ્યોત અભિયાનરૂપે આંધ્રપ્રદેશના કોનાસીમાં ડિસ્ટ્રીકટમાં ગણપતિબાપાના ઐનવિલી મંદિરમાં વાર્ષિક એજયુકેશનલ ફેસ્ટીવલ એકદમ અલગ રીતે ઉજવાય છે. આ ફેસ્ટીવલમાં વસંત પંચમી અને કે સરસ્વતી પુજાના દિવસે મંદિરના પુજારીએ ભગવાન વિધ્નેશ્વરનાં ચરણોમાં 1 લાખ પેન ધરાવીને વિશેષ પ્રાર્થના કરી હતી. વિદ્યાર્થીઓને આગળ વધવાની પ્રેરણા આપતો આ એજયુકેશનલ ફેસ્ટીવલ અને પૂજા દર વર્ષે ત્રણ […]
Read More