6 જૂનથી અયોધ્યામાં રામ દરબાર ખોલવામાં આવશે

23 મેના રોજ ગ્રાઉન્ડ ફ્લોર પર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે.
Read More

આજે જૈન ધર્મનો મુખ્ય તહેવાર મહાવીર જયંતિ, પૂજા પદ્ધતિ અને તેનું મહત્વ જાણો

મહાવીર જયંતિનો પવિત્ર તહેવાર ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ભગવાન મહાવીર જૈન ધર્મના છેલ્લા આધ્યાત્મિક નેતા હતા. ભગવાન મહાવીરનો જન્મ છઠ્ઠી સદી પૂર્વે બિહારમાં થયો હતો.
Read More

સુરતના હીરાના કારખાનાના પાણીની ટાંકીમાં સલ્ફાસની ગોળીઓ કોણે મૂકી? પાણી પીધા પછી ૧૧૮ કામદારો બીમાર પડ્યા

પાણીમાં ઝેરી દવા કોણે અને કેવી રીતે ભેળવી તે જાણવા માટે પોલીસ હવે ફેક્ટરીના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. પોલીસે કેસ નોંધ્યો છે અને શંકાસ્પદોની શોધ ચાલુ છે. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે, અને ફેક્ટરીના બાકીના કામદારો પણ ભયમાં છે. આરોગ્ય વિભાગની ટીમ ફેક્ટરીના પાણી અને અન્ય નમૂનાઓની પણ તપાસ કરી રહી છે.
Read More

સાવધાન, પોલીસ ડ્રોન રાખી રહી છે વોચ!

આંધ્રપ્રદેશ: ડ્રોન જોઈને દારૂની મજા માણી રહેલા બે યુવકો ગ્લાસ મૂકી ભાગ્યા ! : અંતે પોલીસે ફૂટેજના આધારે યુવકોને પકડી પાડ્યા
Read More

બળાત્કારના દોષિત રામ રહીમને ફરી પેરોલ મળ્‍યા

21 દિવસના પેરોલ મળ્‍યા... 13મી વખત જેલમાંથી બહાર આવ્યો...
Read More

દેશના ઘણા ભાગોમાં હીટવેવનો પ્રકોપ : આવતીકાલથી હવામાન બદલાશે

લોગ વિચાર.કોમ 10 એપ્રિલથી હવામાનમાં ફેરફાર દેખાવા લાગશે. 10મી એપ્રિલે આકાશમાં અંશત: વાદળછાયું વાતાવરણ રહેશે. ભારે પવન સાથે વીજળી પડી શકે છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડો સુધી પહોંચી ગયું છે. ઉત્તર પંજાબ અને રાજસ્થાનની સરહદ પર ટૂંક સમયમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાય તેવી શક્યતા છે. આ સાથે પૂર્વ પશ્ચિમી ટ્રાફ પણ વિકસિત […]
Read More

કંગના રનૌતના મનાલીના ઘરનું વીજળી બિલ 1 લાખ રૂપિયા આવ્‍યું

અભિનેત્રીએ કહ્યું- હું ત્યાં રહેતી પણ નથી... કોંગ્રેસની હિમાચલ પ્રદેશ સરકારની ટીકા કરી
Read More

હવે હોટલ અને દુકાનમાં ‘આધાર’ની ફોટોકોપી આપવી નહિં પડે : કેન્દ્રીય આઈટી મંત્રી

આધારની નવી એપથી ચહેરાથી વેરિફિકેશનની પ્રક્રિયા પુરી થઈ જશે : અશ્વિની વૈષ્ણવ
Read More

હવે સીમબંધી; બધા મોબાઈલના સિમ કાર્ડ તબક્કાવાર બદલવામાં આવશે

મોબાઇલ કંપનીઓ સાથે સરકારની બેઠક : ચાઇનીઝ ચીપવાળા સિમ કાર્ડથી શરૂઆત થશે
Read More

અદ્ભુત! સુરતની 'જોડિયા બહેનો' એ MBBS પરીક્ષામાં સમાન માર્ક્સ મેળવ્યા

શોખથી લઈને પસંદગીઓ સુધી, તેઓ સમાન હતા : તેઓ સાથે અભ્યાસ કરતા હતા
Read More