Plastic Water Bottles : હાર્ટ બ્લોકેજનું કારણ બની શકે : વૈજ્ઞાનિકોની ચેતવણી

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે પ્લાસ્ટિકની પાણીની બોટલોમાંથી નીકળતા માઇક્રોપ્લાસ્ટિક આપણા શરીરમાં પ્રવેશ કરે છે, જે અનેક રોગોનું કારણ બની શકે છે.
Read More

સૌથી વધુ માર્ગ અકસ્માતો ક્યાં થાય છે? સરકાર ખતરનાક સ્થળોની ઓળખ કરે છે

ગયા વર્ષે 5 લાખથી વધુ માર્ગ અકસ્માતો થયા હતા, જેમાંથી 26 હજારથી વધુ અકસ્માતો ફક્ત શાળાઓ અને કોલેજો નજીક થયા હતા.
Read More

Maharashtra : 22 દિવસમાં 11 વાઘના મોત : બે વાઘનો શિકાર

વન્યજીવ પ્રેમીઓમાં આઘાત : શિકારની ગંભીર ઘટનાને કારણે સરકાર એલર્ટ
Read More

14 થી 16 વર્ષની વયના 76 ટકા બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે

છોકરાઓ છોકરીઓ કરતાં સલામતી સુવિધાઓ વિશે વધુ જાણે છે : આ સર્વેમાં સામેલ 76 ટકા બાળકોએ સ્વીકાર્યું કે તેઓ સોશિયલ મીડિયા માટે તેમના ફોનનો ઉપયોગ કરે છે : આ સર્વેમાં દેશના 17,997 ગામડાઓમાંથી 6,49,491 બાળકોને સામેલ કરવામાં આવ્યા હતા.
Read More

વિશ્વના ટોચના દસ સૌથી શક્તિશાળી વાયુસેનાઓમાં ભારત ચોથા ક્રમે, અમેરિકા ટોચ પર

રશિયા અને ચીન બીજા અને ત્રીજા સ્થાને : ભારતનો દુશ્મન પાકિસ્તાન 13મા સ્થાને : યુએસ એરફોર્સનું વાર્ષિક બજેટ 800 અબજ ડોલર : ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સે શક્તિશાળી વાયુસેનાની યાદી જાહેર કરી
Read More

આ મિશન પરિવહનને ટ્રેક કરવામાં અને માર્ગદર્શન આપવામાં મદદ કરશે

આ મિશન પરિવહનને ટ્રેક કરવામાં અને માર્ગદર્શન આપવામાં મદદ કરશે
Read More

Mahakumbh : મંગળવારની રાત બની અમંગળ : મહાકુંભમાં ભાગદોડમાં 17 લોકોના મોત

મૌની અમાવાસ્યાના અમૃત સ્નાન માટે 8-10 કરોડ ભક્તોની હાજરી વચ્ચે દુર્ઘટના : બીજા સૌથી પવિત્ર અમૃત સ્નાન માટે ગઈકાલથી જ ભારે ભીડ એકઠી થઈ હતી : અચાનક, 1.30 વાગ્યે, કોઈ અફવાને કારણે, લાખો લોકો આડેધડ દોડવા લાગ્યા, સેંકડો લોકો કચડાઈ ગયા : મૃત્યુઆંક વધવાનો ભય
Read More

હવે સરકારી કર્મચારીઓ ગુટલી નહીં મારી શકે : 1 ફેબ્રુઆરીથી નવી ડિજિટલ હાજરી સિસ્ટમ લાગુ થશે

પ્રથમ તબક્કામાં, પ્રાયોગિક અમલીકરણ ગાંધીનગર સચિવાલય, જિલ્લા કલેક્ટર, કર્મયોગી ભવનમાં કરવામાં આવશે.
Read More

લ્‍યો બોલો...હાલારી ગધેડાનો ભાવ ઘોડા કરતાં પણ વધારે!

આ જાતિનું દૂધ પણ ખૂબ મોંઘુ વેચાય છે : માદા ગધેડીના ગર્ભધારણ પર ગોડભરાઈની વિધિ કરવામાં આવે છે
Read More

Tahawwur Rana : તહવ્વુર રાણાને ભારત લાવવાની તૈયારીઓ શરૂ, NIA ટીમ 30 જાન્યુઆરીએ અમેરિકા જઈ શકે છે

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયને ધ્યાનમાં રાખીને, અને યુએસ કાયદા સાથે સુસંગત, સ્ટેટ ડિપાર્ટમેન્ટ આ મામલે આગામી પગલાંનું મૂલ્યાંકન કરી રહ્યું છે.'
Read More
1 39 40 41 42 43 120