Mahakumbh : માનવ સેવામાં મશીનોનો સાથ! : 1 કલાકમાં 40 હજાર રોટલી તૈયાર

કુંભ મેળામાં 500 થી વધુ ભંડારા ધમધમતા : એક જ કડાઈમાં 40 હજાર ક્વિન્ટલ શાકભાજી તૈયાર કરવામાં આવે છે : પુલિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને વિશાળ વાસણો ઉપાડીને પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે : એક સમયે એક વિશાળ કુકરમાં 110 કિલો ચોખા રાંધવામાં આવે છે : લાખો લોકો પ્રસાદ તરીકે ભોજન લે છે
Read More

પ્રજાસત્તાક દિવસની પરેડમાં દુનિયા ભારતની તાકાત જોશે

ગુરુવારે DRDO સહિત ત્રણેય સેવાઓએ ફુલ ડ્રેસ રિહર્સલ કર્યું
Read More

અત્યાર સુધીમાં 40.96 લાખ વૃદ્ધોએ આયુષ્માન વય વંદના કાર્ડ માટે નોંધણી કરાવી

આ યોજના હેઠળ 89 હજારથી વધુ હોસ્પિટલોમાં પ્રવેશને મંજૂરી આપવામાં આવી તે માટે 167.48 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા
Read More

દિલ્હી-મુંબઈ બાદ ગુજરાત પહોંચી ધમકીનો રેલો : વડોદરાની સ્કૂલને ઉડાવી દેવાની ધમકી

નવરચના સ્કૂલમાં સુરક્ષા કાફલો ખડકાયો : પ્રિન્સિપાલને ઇમેઇલ દ્વારા ધમકી
Read More

મહાકુંભ, મૌની અમાવસ્યા અને વસંત પંચમીના સૌથી મોટા સ્નાન ઉત્સવ નિમિત્તે વધુ 29 ટ્રેનો રદ

મુસાફરો માટે ખાસ ટ્રેનો એકમાત્ર સહાયક રહેશે : અત્યાર સુધીમાં 58 રદ કરવામાં આવી છે અને 29 રદ કરાયેલી ટ્રેનોની યાદી પહેલાથી જ જાહેર કરવામાં આવી છે.
Read More

દર ૧૨માંથી એક બાળક ઓનલાઈન જાતીય શોષણનો ભોગ બને છે

બાળકો માટે ઇન્ટરનેટ ખતરનાક બની રહ્યું છે : મોટાભાગના કિસ્સાઓમાં, માતા-પિતા અજાણ હોય છે
Read More

Jalgaon train accident : મૃત્યુઆંક વધીને ૧૩ થયો : તપાસના આદેશ

ભૂલથી ફાયર એલાર્મ વાગતા અફડાતફડી મચી અને સર્જાઈ કરૂણાંતિકા : આગની અફવાથી ગભરાઈને મુસાફરો નીચે કૂદી પડ્યા અને બીજા ટ્રેક પરથી આવતી ટ્રેન સાથે અથડાઈ ગયા : ઘણા મુસાફરો ઘાયલ : રેલ્વે ટ્રેક પર મૃત્યુના ભયાનક દ્રશ્યો : બચાવ કાર્ય માટે રાહત અને બચાવ ટ્રેન ઘટનાસ્થળે પહોંચી
Read More

Mahakumbh : કેટલાક 3 વર્ષની ઉંમરે, તો કેટલાક 7 વર્ષની ઉંમરે નાગા સાધુ બને છે : પ્રયાગરાજમાં બાળ સાધુઓ ધ્યાન ખેંચે છે

લોગ વિચાર : સૌથી નાના નાગા સાધુ પ્રયાગરાજ મહાકુંભ નગરમાં આવ્‍યા છે. ૧૦ વર્ષના નાગા સાધુની તપસ્‍યા જોઈને તમે પણ આશ્‍ચર્યચકિત થઈ જશો. ૮૦ વર્ષના વડીલો પણ આ બાળ નાગા સાધુના આશીર્વાદ લેવા આવે છે. આ ૧૦ વર્ષનો નાગા સાધુ  ચોકલેટના શોખીન છે. ભક્‍તો તેમના માટે રસગુલ્લા, ચોકલેટ અને ટોફી પણ લાવે છે. આ નાગા સાધુ […]
Read More

પહેલી વાર, રોબોટ મેરેથોનમાં માનવીની સાથે સાથે દોડશે

લોગ વિચાર : ટેકનોલોજીના આધુનિક યુગમાં રોબોટના આવિષ્કાર બાદ માનવ જગતને ફાયદાની સાથોસાથ પડકારની પણ ચર્ચા છેડાતી જ રહી છે. ચીનમાં પ્રથમવાર 21 કિલોમીટરની મેરેથોનમાં માનવીઓની સાથે રોબોટને પણ સ્થાન આપવાનુ નકકી થયુ છે. આ મેરેથોનમાં 12000 લોકો સામેલ થવાના છે. 20 કંપનીઓએ ડઝનબંધ મુમનોઝ રોબોટનુ પણ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. મેરેથોનમાં સામેલ થનારા રોબોટ માટે […]
Read More
1 42 43 44 45 46 121