શ્રીલંકામાં ટ્રેન સાથે અથડાતાં છ હાથીઓના મોત

ટ્રેન એન્જિન અને કેટલાક કોચ અથડાયા બાદ પાટા પરથી ઉતરી ગયા
Read More

મહાશિવરાત્રીના અંતિમ સ્નાનની તૈયારીઓ અંતિમ તબક્કામાં

મુખ્યમંત્રી યોગી આજે સમીક્ષા માટે પ્રયાગરાજ પહોંચશે
Read More

ગંગાજળમાં મંત્રો ઘોળાયા છે, તેને યંત્રોથી ના માપો : મોરારી બાપુ પ્રદૂષણ બોર્ડના રિપોર્ટથી ગુસ્સે

ગંગાજળ પર રિપોર્ટ જાહેર કરવાની કોઈ જરૂર નહોતી, રિપોર્ટ પર કોણ ધ્યાન આપે છે, આ કરોડો લોકોની શ્રદ્ધાનો મામલો છે : મોરારી બાપુ
Read More

Mahakumbh : અંતિમ દિવસોમાં આસ્થાની ડુબકી લગાવવા શ્રધ્ધાળુઓનો પ્રવાહ વધ્યો

વીક એન્ડ શનિ - રવિની રજાઓ અને મહાશિવરાત્રીનાં સ્નાન ઉત્સવને કારણે મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે : રસ્તાઓ પર ફરી વાહનોની લાઇન : 86 હજારથી વધુ વાહનો પ્રવેશ્યા
Read More

Bam Bam Bhole : ગિરનાર ભવનાથની તળેટીમાં પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

સંતો - મહંતો, કલેક્ટરો અને અન્ય અધિકારીઓ, નેતાઓની હાજરીમાં, ભવનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ સાથે મેળાની શરૂઆત થઈ : 150 થી વધુ અન્નક્ષેત્રો પણ ધમધમતા થયા : સાધુ-સંતોના અખાડામાં દિગમ્બર સાધુઓનું આગમન : ધુણા ધખતા થયા : લાખોની સંખ્યામાં ભક્તો ઉમટશે : વહીવટી તંત્ર - પોલીસ દળ સુરક્ષા વ્યવસ્થા જાળવશે : ભજન, ભક્તિ, અન્નનો ત્રિવેણી સંગમ
Read More

પોલીસે અત્યાર સુધીમાં 6 એજન્ટોની ધરપકડ

પોલીસે અત્યાર સુધીમાં 6 એજન્ટોની ધરપકડ
Read More

OTT પ્લેટફોર્મ પર અશ્લિલ સામગ્રી સામે સરકારની કડક કાર્યવાહી

કડક સલાહ જારી : નૈતિક આચારસંહિતા - આઇટી નિયમોનું પાલન ફરજિયાત : નિયંત્રણ પ્રણાલી જાળવવી પડશે
Read More

ચીન પછી, હવે ભારત પણ પાઇલટ્સને ડિજિટલ લાઇસન્સ આપશે

2022 માં, આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠને બધા દેશોને EPL બનાવવા કહ્યું
Read More

રેલ્વે સ્ટેશનોમાં ફક્ત ટિકિટ ધારકોને જ પ્રવેશ આપવા વિચારણા

દિલ્હી દુર્ઘટનામાંથી મળેલા બોધપાઠ : 60 સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશનોની ઓળખ : એરપોર્ટ-આધારિત પ્રવેશ સહિત વિવિધ વિકલ્પો પર વિચારણા
Read More
1 43 44 45 46 47 132