કુંભ મેળા વિસ્તારમાં વિવિધ શિબિરોમાં સેંકડો યજ્ઞશાળાઓ : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની 9 માળની સૌથી મોટી યજ્ઞશાળા : મહાકુંભમાં ગાયોના રક્ષણ માટે યજ્ઞશાળામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા આહુતિઓ અપાશે : સેનાના શહીદોને પણ આહુતિ અપાશે.
લોગ વિચાર : કેનેડા જઈ રહેલા એક મુસાફરના સામાનની તપાસ દરમિયાન બેગમાં મગરનું માથું જોઈને સુરક્ષા અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. માથાનું વજન લગભગ એક કિલો જેટલો હતો. એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ આ બાબતે વન વિભાગના અધિકારીઓને જાણ કરી, જેથી તેઓ પણ આ મામલે તપાસમાં જોડાઈ. આ કેસમાં આરોપી મુસાફર કેનેડાનો નાગરિક છે. તે એર […]
લોગ વિચાર : ગુગલ એપના આધારે તમો પ્રવાસ કરો તો જીવલેણ પણ સાબીત થઈ શકે છે તે સમયે આસામમાં એક પોલીસ ટીમ ક્રિમીનલોની શોધમાં આસામમાં જઈ રહી હતી અને ચોકકસ સ્થળે પહોચવા ગુગલ એપનો સહારો લીધો. આ ટીમમાં સાદા ડ્રેસમાં હથિયારધારી પોલીસ કર્મચારીઓ હતા. તેઓને ગુગલ એપ એ નાગાલેન્ડ પહોચાડી દીધા અને પુછપરછ કરતા ગ્રામ્ય […]
લોગ વિચાર : આગામી 14મી જાન્યુઆરીના રોજ પતંગ રસિકો ઉત્તરાયણનો તહેવાર ઉજવવા અને વધુને વધુ પેચ કાપવા માટે થનગની રહ્યા છે ત્યારે તેઓ મજબૂત દોરી ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. પતંગ રસિકોના શોખને અંકે કરી લેવા ઉત્પાદકો દ્વારા ગેરકાયદેસર રીતે અત્યંત ઘાતક ચાઇનીઝ દોરી અને ગ્લાસ કોટેડ દોરી તૈયાર કરી વેચવામાં આવે છે. જેના કારણે […]
લગ્ન સમારોહ દરમિયાન માતા-પિતા તેમની પુત્રીઓનું દાન કરે છે, આ પણ એક હિંદુ રિવાજ છે : દંપતીએ તેમની 13 વર્ષની પુત્રી રાખી સિંહ ઠાકરેને સંગમની રેતી પર જૂના અખાડામાં દાન કરી