ગુજરાતમાં બાળકો માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવશે

સ્ક્રીન પર વધુ પડતો સમય વિતાવવો બાળકો માટે સારો નથી.
Read More

ગુગલે આસામને બદલે નાગાલેન્ડમાં પોલીસ ટીમને પહોચાડી દીધી

લોગ વિચાર : ગુગલ એપના આધારે તમો પ્રવાસ કરો તો જીવલેણ પણ સાબીત થઈ શકે છે તે સમયે આસામમાં એક પોલીસ ટીમ ક્રિમીનલોની શોધમાં આસામમાં જઈ રહી હતી અને ચોકકસ સ્થળે પહોચવા ગુગલ એપનો સહારો લીધો. આ ટીમમાં સાદા ડ્રેસમાં હથિયારધારી પોલીસ કર્મચારીઓ હતા. તેઓને ગુગલ એપ એ નાગાલેન્ડ પહોચાડી દીધા અને પુછપરછ કરતા ગ્રામ્ય […]
Read More

મહાકુંભની સુરક્ષાની જવાબદારી હવે 200 NSG કમાન્ડોના હાથમાં

આતંકવાદીઓને ઓળખવા માટે પાંચ રાજ્યોમાંથી સ્પોટર્સની 30 ટીમો પણ તૈનાત કરવામાં આવશે
Read More

મહાકુંભના બધા સ્નાન શાહી નથી હોતા, સામાન્ય સ્નાન ક્યારે હોય છે અને શાહી સ્નાન ક્યારે હોય છે? જાણો તમામ તિથિ

આ વર્ષે મહાકુંભ 13 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થશે, અને 26 ફેબ્રુઆરી 2025, મહાશિવરાત્રીના રોજ સમાપ્ત થશે
Read More

ઉત્તરાયણમાં ચાઇનીઝ અને કાચ કોટેડ માંજા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરો, ફક્ત ઉત્પાદકો સામે જ કાર્યવાહી કરો, હાઇકોર્ટનો કડક આદેશ

લોગ વિચાર : આગામી 14મી જાન્યુઆરીના રોજ પતંગ રસિકો ઉત્તરાયણનો તહેવાર ઉજવવા અને વધુને વધુ પેચ કાપવા માટે થનગની રહ્યા છે ત્યારે તેઓ મજબૂત દોરી ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. પતંગ રસિકોના શોખને અંકે કરી લેવા ઉત્પાદકો દ્વારા ગેરકાયદેસર રીતે અત્યંત ઘાતક ચાઇનીઝ દોરી અને ગ્લાસ કોટેડ દોરી તૈયાર કરી વેચવામાં આવે છે. જેના કારણે […]
Read More

મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યા બાદ દંપતીએ તેમની 13 વર્ષની પુત્રીનું દાન કર્યું : રાખીમાંથી ગૌરી બનાવી

લગ્ન સમારોહ દરમિયાન માતા-પિતા તેમની પુત્રીઓનું દાન કરે છે, આ પણ એક હિંદુ રિવાજ છે : દંપતીએ તેમની 13 વર્ષની પુત્રી રાખી સિંહ ઠાકરેને સંગમની રેતી પર જૂના અખાડામાં દાન કરી
Read More

ચાઈનીઝ દોરીના ઉપયોગથી જો કોઈ વ્યક્તિનું ગળું કપાશે તો ગેરઈરાદે હત્યાનો ગુનો ગણાશે

ઉત્તરાયણના દિવસોમાં પતંગની સાથે પોલીસ ડ્રોન પણ ઉડાડશે : રાજ્યમાં પતંગ મહોત્સવ આવતાં જ પોલીસે કાનૂની ધાર સજાવી : આ પ્રકારની દોરી વડે ઉડતા પતંગોને ચકાસવા ખાસ તૈયારી : ચાઈનીઝ ફાનસ પર પણ પ્રતિબંધ : આવા 'ફાનસ' ઉડાડનારાઓ પણ ફોજદારી દંડને પાત્ર થશે
Read More

પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પહોંચેલા 'અનાજ બાબા' આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા

લોગ વિચાર : અંજવાલા બાબાના નામથી પ્રખ્યાત અમરજીત મહા કુંભ મેળામાં ખૂબ જ આકર્ષણ જમાવી રહ્યો છે. ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના રહેવાસી ગ્રાનવાલા બાબા પોતાના માથા પર ઘઉં, બાજરી, ચણા અને વટાણા જેવા પાક ઉગાડીને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. છેલ્લાં પાંચ વર્ષથી બાબા પર્યાવરણની રક્ષા માટે જાગૃતિ ફેલાવવા માટે આ અસામાન્ય પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા […]
Read More

અમદાવાદ flower showમાં વિશ્વનો સૌથી મોટો બૂકે : ગીનીસ બુકમાં સ્થાન

લોગ વિચાર : અમદાવાદના ફલાવર શોમાં આ વખતે વધુ એક ગિનિશ રેકોર્ડ સર્જાયો છે.કદની દ્રષ્ટિએ સૌથી મોટા ફલાવર બૂકેનો આ રેકોર્ડ છે.અમદાવાદ કોર્પોરેશન આયોજીત આ ફલાવર શોમાં 10-24 મીટર ઉંચો અને 10.84 મીટર ડાયામીટર ધરાવતો બુકે રાખવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ રેકોર્ડ સંયુકત આરબ અમીરાતની અલઅદીન મ્યુનિસિપાલીટીના નામે હતો. ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની […]
Read More

માર્ગ અકસ્માતમાં રૂા.1.50 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે

માર્ચના અંતથી ગુજરાત સહિતના રાજ્યોમાં લાગુ કરવાની તૈયારી : કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીની જાહેરાત : હિટ એન્ડ રનમાં મૃતકોના પરિવારને રૂા.2 લાખની તાત્કાલિક સહાય : દેશમાં 2024માં માર્ગ અકસ્માતમાં 1.80 લાખના મૃત્યુ : 35000 પાસે ડ્રાઈવિંગ લાયસન્સ નહોતું
Read More
1 49 50 51 52 53 122