અભિષેકના કાંડા પર પહેરેલી 'રામ મંદિર' ઘડિયાળની કિંમત 34 લાખ રૂપિયા છે!!
લોગ વિચાર : મુંબઈ: અભિષેક બચ્ચને હાલમાં ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઈએસપીએલ)ની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી હતી. એ વખતે તેણે સ્પેશ્યલ વોચ પહેરી હ્તી, જેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. અભિષેક તેના ઓફિશ્યલ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી આ ઈવેન્ટનાં પોતાના પિકચર્સ શેર કર્યા હતા. જેમાં તેની ખાસ કેસરી વોચ હાઈલાઈટ થતી હતી. અભિષેકના ચાહકોમાં […]
Read More