'બહારનું ખાવાનો' આપણને સહુને જબરો શોખ
ભગવતીકુમાર શર્મા મોટા ભાગની ઓફિસોમાં હવે ટી-ક્લબ કે નાસ્તા-ક્લબ હોય જ છે. મુંબઈમાં તો ઘણા મોટા પાયા પર ટિફિન સર્વિસનું અદભુત નેટવર્ક ચાલે છે. બીજું થાય પણ શું? સવારે બોરીવલીથી કે ઘાટકોપરથી ચર્ચગેટ જતા માણસને બપોરે પેટપૂજા કરવાની ફરજ તો પડે જ. મોટાં શહેરોમાં 'લંચ અવર્સ'નું ઘણું મહત્ત્વ હોય છે. મોંઘી હોટેલોમાં બધા તો […]
Read More