ગ્રાહકો બુકપોસ્ટ સેવા દ્વારા પાંચ કિલો સુધીના પુસ્તકો રૂ.૮૦માં રજિસ્ટર્ડ બુક પોસ્ટ કરી શક્તા હતા અને લાખો લોકો માટે મોંઘી કુરીયર સેવા સામે બુકપોસ્ટની સેવાની સરખામણીમાં વરદાન હતી.
આવતા મહિનાથી ચેક ક્લિયરિંગ સિસ્ટમમાં મોટા ફેરફારો : બેંકો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે : ચેક ટ્રેકિંગ સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે પણ સ્થાન મેળવ્યું : કોડ મુજબ બેંકો અને શાખાઓનું વર્ગીકરણ સેકન્ડોમાં થશે : આરબીઆઈ દ્વારા સતત દેખરેખ બાદ સિસ્ટમ લાગુ કરવામાં આવશે