વિદાયનું વર્ષ સૌથી મોંઘુ સાબિત થવાનું છે : એક વર્ષમાં ભોજન થાળીની કિંમત બમણી થઈ ગઈ

ગત વર્ષે સામાન્ય વર્ગને કોઈ રાહત મળી ન હતી : મોસમી શાકભાજી પણ ગયા વર્ષ કરતાં મોંઘા : ખાદ્યતેલ-લોટ-ઘી-મસાલા-સૂકા મેવા-ચોખાના ભાવમાં 15થી 40%નો વધારો થયો છે : બાંધકામ ઉદ્યોગ પણ મોંઘો : ખર્ચ 39% વધ્યો
Read More

મહાકુંભમાં ભાગ લેનારા ભક્તોને પાણીની અંદર સુરક્ષા પૂરી પાડવા માટે અંડરવોટર ડ્રોનનો ઉપયોગ

લોગવિચાર : પ્રયાગરાજમાં મહાકુંભમેળાના સ્થળે આવનારા આશરે 45 કરોડ ભાવિકોની સુરક્ષા અને સુવિધા માટે ઉત્તર પ્રદેશની યોગી આદીત્યનાથ સરકારે તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે. ભાવિકો માટે પાણીની અંદર સુરક્ષા માટે યોગી સરકારે અન્ડરવોટર ડ્રોનની વ્યવસ્થા કરી છે. આ ડ્રોન 24 કલાક પાણીની નીચેની ગતિવિધિ પર નજર રાખશે. અંધારામાં પણ એ આસાનીથી નજર રાખી શકશે. […]
Read More

ફ્લાઈટમાં લગેજના નિયમોમાં મોટો ફેરફાર, હવે માત્ર એક હેન્ડ બેગની છૂટ

ઇકોનોમી અને પ્રીમિયમ ઇકોનોમી માટે 7 કિલો, બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ માટે 10 કિલો કેબિન / હેન્ડ બેગ મળશે
Read More

Suratના સરથાણમાં સામૂહિક હત્યાનો પ્રયાસ : પતિએ પત્ની અને પુત્રની કરી હત્યા : માતા-પિતા ઘાયલ

પરિવાર મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાનો વતની : ઘટના પાછળ ઘરેલું હિંસા હોવાનું પ્રાથમિક તારણ
Read More

ડો. મનમોહન સિંહના નિધન પર દેશ શોકમાં

વડા પ્રધાન સહિતના મહાનુભાવો ભૂતપૂર્વ વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા : પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ : કાલે કોંગ્રેસ મુખ્યાલયમાં પાર્થિવ દેહને લોકોના દર્શન માટે રાખ્યા બાદ, સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Read More

અમિતાભ બચ્ચને કર્યો મોટો ખુલાસો, ATMમાંથી પૈસા નથી ઉપાડતા, જયા બચ્‍ચન પાસે પૈસા માંગે છે

લોગવિચાર : અમિતાભ બચ્‍ચને કૌન બનેગા કરોડપતિ ૧૬માં પોતાની પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરે છે. આ વખતે તેમણે પોતાની પત્‍ની જયા બચ્‍ચનની સાથેના સંબંધો વિશે વાત કરી છે. તેની સામે ઈન્‍ડિયા ચેલેન્‍જર વીકની એક સ્‍પર્ધક પ્રિયંકા હોટ સીટ પર હતી.પ્રિયંકા મિડલ ક્‍લાસ પરિવારમાંથી આવે છે. તેમણે એક્‍ટરને મજેદાર સવાલ પુછયો હતો. જેનો જવાબ બિગ […]
Read More

રામનગરીમાં વધુ બે પ્રવેશદ્વાર બનાવવામાં આવશે : “તિલક દ્વાર” અને “સૂર્ય દ્વાર”

ધર્મપથ પર હનુમાન ગુફા પાસે એક ગેટ બનાવવામાં આવશે, જેનું નામ તિલક દ્વારા હશે
Read More

વારાણસીમાં 8 વર્ષની બાળકીની હત્યાથી સનસનાટી, હાથ-પગ મરોડ્યા બાદ બોરીમાં ભરેલી લાશ, પ્રાથમિક શાળામાંથી મળી આવી લાશ

લોગવિચાર : યુપીના વારાણસીમાં 8 વર્ષની બાળકીની ઘાતકી હત્યા થઈ છે. આજે સવારે પ્રાથમિક શાળાના પરિસરમાં એક સિમેન્ટની ખાલી બોરીની અંદરથી બાળકીની લાશ મળી આવી હતી. લાશ અર્ધ-નગ્ન હાલતમાં હતી. પરિવારજનોને આ વાતની જાણ થતાં જ પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે […]
Read More

ઓનલાઈન શોપિંગને વધુ સુરક્ષિત બનાવાશે : ઈ-કોમર્સ પ્લેટફોર્મ

રિલાયન્સ, ટાટા, ઝોમેટો સહિત 13 મુખ્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પર જાહેરાત
Read More

સુરતના હીરાઉદ્યોગની કથળતી સ્થિતિ અંગે સરકાર ચિંતિત નથી, તાકીદે વિચારવું જોઈએ : કોંગ્રેસ

રાજ્યમાં ખ્યાતિકાંડ, ડ્રગ્સ, બળાત્કારના કેસ, પેપર લીક, છેડતીના બનાવો વધ્યા છે : શકિતસિંહ ગોહિલ
Read More
1 53 54 55 56 57 122