સુરતમાં ત્રણ દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ : સાંજે કિંજલ દવેનું પરફોર્મન્સ : જાણો ફેસ્ટિવલના ખાસ આકર્ષણો

ફેસ્ટિવલમાં જવા માટે એસટી વિભાગ અડાજણ અને ઓલપાડથી દર અડધા કલાકે બસ સેવા શરૂ : 26 જગ્યાએથી સિટી બસ સેવા મળશે
Read More

તમારું બજેટ ટાઇટ કરો : ખાદ્યતેલથી લઈને સાબુ, શેમ્પૂ, બિસ્કિટ સુધીની વસ્તુઓ 5 થી 20% મોંઘી થશે

મોંઘવારી ઘટે તો પણ સામાન્ય માણસને કોઈ રાહત મળવાની શક્યતા નહિવતઃ બજારમાં મોંઘવારીની અસર યથાવત : આયાત ડ્યૂટીમાં વધારો થતાં કાચો માલ મોંઘો થયો : ટાટા, વિપ્રો, નેસ્લે, મેરિકો, અદાણી, ડાબર, હિન્દુસ્તાન લિવર, ગોદરેજ સહિતની કંપનીઓએ ભાવ વધારવાની તૈયારી કરી
Read More

મુંબઈ બોટ દુર્ઘટનામાં સનસનીખેજ ઘટસ્ફોટ : મુસાફરોને લાઈફ જેકેટ આપવામાં આવ્યા ન હતા

બોટની ટક્કરમાં 13 મુસાફરોના મોત: CISFના જવાનોએ 115 મુસાફરોને બચાવ્યા છ : નેવી સ્પીડ બોટ અને પેસેન્જર બોટ દુર્ઘટનામાં નેવી સ્પીડ બોટ ચાલક અને અન્ય જવાબદારો સામે ગુનો નોંધાયો : પોલીસે તપાસ હાથ ધરી
Read More

ભિક્ષુકને પૈસા આપવાથી તમે જેલમાં જઈ શકો છો : ઈન્દોરમાં ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ

1લી જાન્યુઆરી 2025થી ઈન્દોરને ભિખારીમુક્ત બનાવવાનું કડક પાલન : મહિલા ભિખારી 10-12 દિવસમાં ભીખ માંગીને 75 હજાર એકત્રિત કર્યા
Read More

એકપણ ફેક કોલ હવે નહીં આવે! : યુઝર્સને મળશે મોટી રાહત : TRAI નવી DND એપ લાવી રહ્યું છે

યુઝર્સ તેમના ફોન પર આવતા કોમર્શિયલ કોલ્સ અને મેસેજીસને રોકી શકશે.
Read More

સાયબર માફિયાબેફામ : રાષ્ટ્રપતિ મુર્મુનું બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું

ઝારખંડની વ્યક્તિને ટાર્ગેટ કરવાનો પ્રયાસ : એલર્ટ યુઝરે પોલીસ - રાષ્ટ્રપતિને ‘ટેગ’ કર્યા: તપાસ શરૂ
Read More

ઓનલાઈન ફૂડ ડિલિવરી પર GST ઘટશે પરંતુ 'બિલ' યથાવત રહેશે

Zomato-Swiggy સહિતની કંપનીઓ માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ સુવિધા બંધ કરવાનો નિર્ણય
Read More

આખરે છૂટાછેડા : આ હાથની મહેંદી લગ્ન માટે નથી પણ છૂટાછેડા માટે છે!!

લોગવિચાર : મેંદીમાં હવે થીમ અને સ્ટોરી-ટેલિંગનું ચલણ ખાસ્સું વધ્યું છે. દુલ્હન પોતાની લવસ્ટોરીનાં કેટલાંક દ્દશ્યો મેંદીરૂપે હાથ પર ચીતરાવે છે, પણ એક મહિલાએ પોતાના નિષ્ફળ લગ્નની સફરને પોતાની છુટાછેડા મેંદીમાં વર્ણવી છે. ઉર્વશી વોરા શર્મા નામની મેંદી-આર્ટિસ્ટે એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેણે એક મહિલાના હાથમાં લગ્નના વિવિધ તબકકે કઈ રીતે લગ્ન કટકે-કટકે […]
Read More

અજીત ડોભાલ સરહદ વિવાદ પર ચર્ચા કરવા ચીન જશે

ચીનની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન તેઓ ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળશે અને બંને દેશો વચ્ચેના બફર ઝોન અંગે ચર્ચા કરશે
Read More

તબલાવાદક અને સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈને સાન ફ્રાન્સિસ્કોમાં 73 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

સંગીત જગતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું : ચાહકો - પ્રશંસકોમાં શોકનું મોજુ
Read More
1 55 56 57 58 59 122