મારો રેડિયો સાથેનો રોમાન્સ!
ભગવતીકુમાર શર્મા ટેલિવિઝનની ડઝનબંધ ચેનલોના આ જમાનામાં બાપડા રેડિયાનો કોણ ભાવ પૂછતું હશે? હું તો તેમાં અપવાદરૂપ છું જ! છેક ૧૯૪૮ કે તે પહેલાંથી રેડિયો સાથેનો મારો જે રોમાન્સ શરૂ થયો તે આજે ઈ.સ. ૨૦૦૦ના સી.ડી. અને ઇન્ટરનેટના હાઈટેક જમાનામાં પણ ચાલુ છે અને તેમાં રજમાત્ર ઘટાડો થયો નથી. મને સંબંધ છે ત્યાં સુધી આજે […]
Read More