લોગ વિચાર.કોમ 10 એપ્રિલથી હવામાનમાં ફેરફાર દેખાવા લાગશે. 10મી એપ્રિલે આકાશમાં અંશત: વાદળછાયું વાતાવરણ રહેશે. ભારે પવન સાથે વીજળી પડી શકે છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડો સુધી પહોંચી ગયું છે. ઉત્તર પંજાબ અને રાજસ્થાનની સરહદ પર ટૂંક સમયમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાય તેવી શક્યતા છે. આ સાથે પૂર્વ પશ્ચિમી ટ્રાફ પણ વિકસિત […]
લોગ વિચાર.કોમ બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત પીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મુંબઈમાં 12 દિવસની યાત્રા માટે આવ્યા છે. અહીં તેમણે ક્રિકેટ પર હાથ સાફ કર્યો હતો. રવિવારે રાતે તેઓ કથા પૂરી કર્યા પછી પોતાની સુરક્ષામાં તહેનાત મહારાષ્ટ્ર પોલીસના જવાનો અને પોતાના સેવાદારો સાથે ક્રિકેટ રમ્યા હતા. 6-6 ઓવરની એ મેચમાં એક ટીમમાં મુંબઈ પોલીસ અને મુંબઈના સેવાદારો […]
હાર્ટ પેશન્ટને હોસ્પિટલમાં જવાની જરૂર નહીં પડે : સ્ટારફિશની ડિઝાઈન ધરાવતું આ ઉપકરણ અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિઝોરીના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું છે, જેને છાતી પર પહેરી શકાય છે : આ મશીન ECG, SCG, GCGના સંકેતો પણ આપે છે.