આવતીકાલે, લોકો ઉત્તરાયણ દરમિયાન ગૌમાતાની પૂજા કરશે : જીવદયા સંગઠનો પાંજરાપોળ, ગૌશાળા માટે દાન એકત્રિત કરવાની તૈયારી : કાલે શેરડી, આદુ, બોર, ચિકીપાક અને ઊંધિયા ખાવાની પરંપરા છે : કાલે, કમુહૂર્તા સમાપ્ત થતાં, શુભ કાર્યોના શ્રી ગણેશ
પોષ પૂર્ણિમાના દિવસે સવારે ૫૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું : કાલે મકરસંક્રાંતિનું પવિત્ર સ્નાન : માત્ર બે દિવસમાં ૪ કરોડ શ્રદ્ધાળુઓ ભેગા થવાની અપેક્ષા : 45 દિવસ સુધી ચાલનારા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડામાં 40 મિલિયન લોકો ભાગ લે તેવી અપેક્ષા : સુરક્ષાથી લઈને તમામ પ્રકારની અભૂતપૂર્વ વ્યવસ્થાઓ
લોગ વિચાર : રાજકોટમાં મકર સંક્રાતિ એટલે દાન ધર્માદા અને પતંગોત્સવ.રાજકોટની રંગીલી જનતા પતંગોત્વને રંગીન બનાવવા માટે શિયાળાની ઋતુમાં શેરડી,જીંજરા,ઉંધિયુ અને ખાસ કરીને ચીકી પાકની જયાફત ઉડાવે છે. રાજકોટ હવે દેશ વિદેશનું ચીકીપાકનું હબ બની ગયુ છે. અહીંના ફાફડીયા ગાઠિયા જે હવામાનને કારણે વિશેષ બને છે. તેવું જ ચીકીનું છે. જલારામ ચીકીના પ્રકાશભાઇ ચોટાઇના જણાવ્યા […]
લોગ વિચાર : ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજયના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ, મટીરીયલ રિકવરી ફેસીલિટી, પ્લાસ્ટિક વેસ્ટના રુલ્સ અને નોર્મ્સનું પાલન થાય છે કે નહી તે તમામ મુદ્દે વિગતવાર ડેટા સાથેનો રિપોર્ટ રજૂ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને હુકમ કર્યો છે. હાઇકોર્ટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૃલ્સ […]
કુંભ મેળામાં કરોડો ભક્તો એકઠા થવાના હોવાથી, કટોકટી સંબંધિત એપ્લિકેશન ઉપરાંત વિવિધ રંગીન QR કોડ લગાવાયા છે : ભક્તો વિવિધ ભાષાઓ બોલે છે, તેથી સંદેશાવ્યવહાર માટે કમાન્ડ સેન્ટરમાં બહુવિધ ભાષાઓ બોલી શકે તેવા અધિકારીઓની વ્યવસ્થા કરાઈ
કુંભ મેળા વિસ્તારમાં વિવિધ શિબિરોમાં સેંકડો યજ્ઞશાળાઓ : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની 9 માળની સૌથી મોટી યજ્ઞશાળા : મહાકુંભમાં ગાયોના રક્ષણ માટે યજ્ઞશાળામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા આહુતિઓ અપાશે : સેનાના શહીદોને પણ આહુતિ અપાશે.
લોગ વિચાર : કેનેડા જઈ રહેલા એક મુસાફરના સામાનની તપાસ દરમિયાન બેગમાં મગરનું માથું જોઈને સુરક્ષા અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. માથાનું વજન લગભગ એક કિલો જેટલો હતો. એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ આ બાબતે વન વિભાગના અધિકારીઓને જાણ કરી, જેથી તેઓ પણ આ મામલે તપાસમાં જોડાઈ. આ કેસમાં આરોપી મુસાફર કેનેડાનો નાગરિક છે. તે એર […]