ગાર્બેજ રિસાયક્લિંગ ઉદ્યોગ...આજે દેશના શહેરી વિસ્તારોમાં દરરોજ લગભગ ત્રણ લાખ ટન કચરો પેદા થાય છે : તેમાંથી માત્ર 20 ટકા જ દરરોજ રિસાયકલ થાય છે, જે દર્શાવે છે કે આ ઉદ્યોગમાં પ્રગતિની અપાર સંભાવનાઓ છે.
મહિલાઓએ સાડીઓ પહેરીને રિવરફ્રન્ટ પર વોકીંગ, જોગીંગ, રનીંગ, પાવરયોગા અને ગરબા પ્રવૃત્તિ પણ કરી હતી : 1029 સાડીઓને એકસાથે બાંધીને સાંકળ બનાવતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડને નોંધ લીધી હતી