લોગવિચાર : આવકવેરા વિભાગે યોગ્ય રીતે રિટર્ન ફાઈલ કરનારા લોકોને ભૂલથી આપવામાં આવેલી નોટિસ પાછી ખેંચી લીધી છે. આવકવેરા વિભાગે આવાં કરદાતાઓએ આવકવેરા રિટર્ન માટેની "ભૂલભરી” સૂચનાઓને અવગણવા કહ્યું છે. આવકવેરા વિભાગ તરફથી 29મી નવેમ્બર 2024 ના રોજ ખામીયુક્ત રિટર્ન નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે, કલમ 44 એડી હેઠળ આવક ઓફર […]
મોંઘવારી ઘટે તો પણ સામાન્ય માણસને કોઈ રાહત મળવાની શક્યતા નહિવતઃ બજારમાં મોંઘવારીની અસર યથાવત : આયાત ડ્યૂટીમાં વધારો થતાં કાચો માલ મોંઘો થયો : ટાટા, વિપ્રો, નેસ્લે, મેરિકો, અદાણી, ડાબર, હિન્દુસ્તાન લિવર, ગોદરેજ સહિતની કંપનીઓએ ભાવ વધારવાની તૈયારી કરી
લોગવિચાર : મેંદીમાં હવે થીમ અને સ્ટોરી-ટેલિંગનું ચલણ ખાસ્સું વધ્યું છે. દુલ્હન પોતાની લવસ્ટોરીનાં કેટલાંક દ્દશ્યો મેંદીરૂપે હાથ પર ચીતરાવે છે, પણ એક મહિલાએ પોતાના નિષ્ફળ લગ્નની સફરને પોતાની છુટાછેડા મેંદીમાં વર્ણવી છે. ઉર્વશી વોરા શર્મા નામની મેંદી-આર્ટિસ્ટે એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેણે એક મહિલાના હાથમાં લગ્નના વિવિધ તબકકે કઈ રીતે લગ્ન કટકે-કટકે […]