પિનાક રોકેટ લોન્ચર સિસ્ટમ કાળ બનીને દુશ્મનો પર તૂટી પડશે : આ સિસ્ટમ દર ચાર સેકન્ડે એક રોકેટ ફાયર કરી શકે છે : રેન્જ 38 કિમીથી વધારીને 75 કિમી થઈ : ફ્રાન્સે પણ આ સિસ્ટમ ખરીદવામાં રસ દાખવ્યો
લોગવિચાર : જસ્ટિસ સંજીવ ખન્ના દેશના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમને પદના શપથ લેવડાવ્યા હતા . જસ્ટિસ ખન્ના દેશના 51માં ચીફ જસ્ટિસ છે. તેમનો કાર્યકાળ 13 મે 2025 સુધી એટલે કે લગભગ 6 મહિનાનો રહેશે. તેઓ ચૂંટણી બોન્ડ યોજનાને સમાપ્ત કરવા અને કલમ 370 નાબૂદ કરવા […]