પર્યાવરણને બચાવવા બાયોફેશન શો
લોગવિચાર : પર્યાવરણને બચાવવા માટે કુદરતી સંસાધનોના સંરક્ષણ માટેની જાગૃતિ લાવવી જરૂરી છે. એ માટે દરેક ક્ષેત્રના લોકો પોતપોતાની રીતે જાગૃતિ કાર્યક્રમ કરતા રહે છે. યુનાઇટેડ નેશન્સની બાયોડાઇવર્સિટી કોન્ફરન્સ હાલમાં કોલમ્બિયાના કેલી શહેરમાં ચાલી રહી છે. આપણે ફૂલો, વનસ્પતિઓ અને ઓર્ગેનિક એલિમેન્ટ્સ સાથે કેવી રીતે જીવવું જોઈએ એ થીમ પર એક બાયોફેશન શો શરૂ થયો […]
Read More