લોગવિચાર : તા.28-10ના સોમવાર આસો વદ અગિયારસ ના દિવસે રમા એકાદશી છે રવિવારે અગિયારસની વૃદ્ધિ તીથી છે અને સોમવારે પણ અગિયારસ છે આથી પંચાંગ પ્રમાણે સોમવારે રમા એકાદશી છે સાથે આ દિવસે વાઘબારસ પણ છે આથી આ દિવસે રમા એકાદશી અને વાઘ બારસ બંને તહેવાર સાથે ઉજવાશે. આ દિવસ થી દિપાવલી ના મહાપર્વની શરૂઆત થશે. […]
લોગવિચાર : આસો વદ ત્રીજને રવિવાર તા. 20 ઓક્ટોબર આ દિવસે ચોથ તિથિનો ક્ષય છે પરંતુ રવિવારે સવારના 6.47 થી આખો દિવસ અને રાત્રી ચોથ તીથી છે આથી રવિવારે કરવા ચોથ છે. આ દિવસે ચંદ્ર મા પોતાની ઉચ્ચ રાશિ વૃષભ રાશિ માં છે તે ઉપરાંત સવારે 8.32 થી ઉત્તમ રોહિણી નક્ષત્ર છે. આથી આ વર્ષે […]