કચ્છથી ભાવનગર સુધીનો દરિયો ડોલ્ફિનનું ઘર બન્યો : 4087 ચો.કિ.મી. વિસ્તારમાં 680 સંખ્યા નોંધાઈ

ઓખા-નવલખીના દરિયામાં સૌથી વધુ હોવાની શક્યતા : વસ્તી ગણતરી કરાવતો વન વિભાગ
Read More

હવાઈ ભાડામાં દિવાળી પહેલા 374 ટકાનો વધારો

અમદાવાદ-બાગડોગરા હવાઈ ભાડું 374 ટકા વધ્યું : અમદાવાદ જયપુર હવાઈ ભાડું 125.5 ટકા વધ્યું
Read More

બિહાર : લઠ્ઠાકાંડની ઘટનામાં મૃત્યુઆંક 53 : 10ની ધરપકડ

ડઝનેક લોકોએ આંખોની રોશની ગુમાવી : બિહારમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ શાસક નેતાઓ, પોલીસ અને માફિયાઓની મિલીભગતને કારણે દરેક ચોક પર દારૂ મળે છે.
Read More

પરમિટ - નવીકરણ ચાર્જ આસમાને, દારૂ પીવો વધુ મોંઘો

લોગવિચાર : ગાંધીના ગુજરાતમાં એમ તો દારૂબંધી છે, છતાં પણ ગુજરાતમાં દારૂનું ધૂમ વેચાણ થાય છે. ભલે રાજ્યમાં દારૂબંધી હોય, પણ ગુજરાતમાં પરમિટ લઈને તો દારૂ પીવામાં આવે જ છે. પરમિટ સાથે તો દારૂ વેચાય જ છે, પણ ગેરકાયદે દારૂ પણ ખૂબ જ વેચાય છે.હવે ગુજરાતીઓ માટે પરમિટનો દારૂ ખરીદવો મોંઘો થઈ જશે. લિકરની પરમિટ […]
Read More

જર્મન એમ્બેસેડર ફિલિપ એકરમેન નવી EV કારમાં લીંબુ મરચાં લટકાવ્યા અને નાળિયેર પણ વધેર્યું

લોગવિચાર : જર્મન એમ્બેસેડર ફિલિપ એકરમેન તેમની નવી ઈલેકટ્રીક કાર પર લીંબુ અને મરચાં લટકાવતા જોવા મળ્યાં હતાં. તેને નાળિયેર પણ વધાર્યું હતું અને પછી કારની મુસાફરી કરી હતી. ભારતીય પરંપરાઓમાં, લીંબુ અને મરચાંનો ઉપયોગ ખરાબ નજરથી બચવા માટે કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે લીંબુ અને મરચાને લટકાવવાથી ન […]
Read More

ચાર મહિનાના વેકેશન બાદ આજથી સાસણ નેચર સફારી પાર્ક ખુલ્યો : હાઉસફુલ

ગીર જંગલનાં સાસણ અને ગિરનારના સફારી પાર્કમાં પરમીટ ધરાવતા પ્રવાસીઓએ સિંહ દર્શનનો આનંદ માણ્યો; સાસણમાં 100 નવી સુધારેલી જિપ્સીઓ મૂકવામાં આવી; દિવાળી તહેવારોમાં ઓનલાઈન પરમીટ પેક
Read More

આવકવેરાની ‘વિવાદ સે વિશ્વાસ સ્કીમ’ માટેની માર્ગદર્શિકા જાહેર : 22 જુલાઈ સુધીના કેસમાં લાભ

લોગવિચાર : આવકવેરાનાં જુના કેસોના નિકાલ માટે સરકાર દ્વારા વિવાદ એ વિશ્વાસ સ્કીમ શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. આવકવેરા વિભાગ દ્વારા તેના માટેની માર્ગદર્શિકા નોંધ જારી કરવામાં આવી છે. 21 જુલાઈ 2024 સુધી સુપ્રિમ કોર્ટ, હાઈકોર્ટ, ઈન્કમટેકસ ટ્રીબ્યુનલ, કમીશ્નરો/જોઈન્ટ કમીશ્નર (અપીલ) સમક્ષ કેસ પેન્ડીંગ હોય તેવા કરદાતા જ આ સ્કીમનો લાભ લઈ શકશે.યોજનામાં ડીઆરપી […]
Read More

શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલનું ફરજીયાત લાયસન્સ

લોગવિચાર : પ્રકાશ પર્વ દિવાળીનો પ્રારંભ તા.૨૭ ઓકટોબરે રહ્યો છે. ત્‍યારે મ.ન.પા.નાં ફાયર બ્રીગેડ તંત્ર દ્વારા ફટાકડાનાં કારણે આગ-અકસ્‍માત સર્જાય નહી તેની પુરી તકેદારી રાખવા ફટાકડાનાં વેપારીઓને ફાયર એન. ઓ. સી. (લાયસન્‍સ) મેળવી લેવા અપીલ કરી છે.ᅠ જે અનુસંધાને આજ દિવસ સુધીમાં ૨૧૨ અરજીઓ આવી છે. જેમાં ૬૭ મંજુર કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્‍તારમાં થતા […]
Read More

છેલ્લા એક દાયકામાં નથી વધ્યા એટલા માત્ર 6 મહિનામાં શાકભાજી મોંઘા થયા

2011-2020 દરમિયાન શાકભાજીનો ફુગાવાનો દર 30.4 ટકા હતો, જે 2024-25માં 32.9 ટકા રહ્યો
Read More

દિલ્‍હી - નોયડામાંથી કિડની કૌભાંડ ઝડપાયું

ટોચની હોસ્પિહટલોની સંડોવણી ખુલી
Read More
1 71 72 73 74 75 123