લોગ વિચાર : આપણે બધા બાઈકનો ઉપયોગ ઓફિસ જવા, હરવાફરવા માટે કરીએ છીએ; પરંતુ આ માણસ કપડાં સીવવા માટે પણ બાઈક ચલાવે છે. લોકો એવા જુગાડ કરતા હોય છે કે જોનારા દંગ રહી જાય. વાઈરલ થયેલા વિડીયોમાં એક યુવકે બાઈકને ડબલ સ્ટેન્ડ પર રાખ્યું છે. નીચે ઈંટ મુકીને સ્ટેન્ડ ઉંચુ કર્યું છે. બાઈકના પાછલા ટાયર […]