શું તમે મીઠાઈ ખાવાના શોખીન છો? તો જેથી તમારું વજન વધી શકે છે

બહારથી ખરીદેલી મીઠાઈઓમાં કેમિકલ, રંગો અને વધુ ખાંડ અને તેલ હોવાથી થોડીક મિઠાઈથી 1 - 2 કિલો વજન વધી શકે
Read More

જસ્ટિસ સંજીવ ખન્ના બન્યા દેશના 51મા CJI, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા

લોગવિચાર : જસ્ટિસ સંજીવ ખન્ના દેશના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમને પદના શપથ લેવડાવ્યા હતા . જસ્ટિસ ખન્ના દેશના 51માં ચીફ જસ્ટિસ છે. તેમનો કાર્યકાળ 13 મે 2025 સુધી એટલે કે લગભગ 6 મહિનાનો રહેશે. તેઓ ચૂંટણી બોન્ડ યોજનાને સમાપ્ત કરવા અને કલમ 370 નાબૂદ કરવા […]
Read More

પાંચ લાખ સુધીના વીમા પરનો GST રદ કરાશે : મોટી રાહત અપાશે

અન્ય તમામ વીમા પ્રિમીયમ પર GST દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવા વિચારણા
Read More

ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા માટે વિશેષ કાયદો બનાવો : ગૃહમંત્રીને દરખાસ્ત

લોગવિચાર : સુરેન્દ્રનગરનાં સામાજીક કાર્યકર અશોક જી. પારેખે રાજયનાં ગૃહમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવેલ છે કે, મહિલાઓની સુરક્ષા અને અધિકારોની સુરક્ષા માટે ગુજરાતમાં મહિલાઓ વિરૂધ્ધ થતાં અપરાધોને રોકવા માટે અને તેમને બેડ ટચ (ખરાબ સ્પર્શ)થી બચાવવા માટે તાત્કાલીક અસરથી સમસ્ત ગુજરાતમાં પ્રસ્તાવ પસાર કરી કાયદો બનાવો. જેમાં પુરૂષ દરજી મહિલાઓનું માપ નહિ લઇ શકે, […]
Read More

ગેસ ચેમ્બર બન્યું દિલ્હી : નોઈડામાં પ્રદૂષણનું સ્તર 696ને પાર

રાત્રે અને સવારના સમયે રાજધાની ધુમ્મસથી છવાયેલી : વાયુ પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખમાં બળતરા
Read More

વીરપુર યાત્રાધામ ખાતે સંત શ્રી જલારામ બાપાની 225મી જન્મજયંતિની ઉજવણી

વીરપુરના મુખ્ય રસ્તાઓ પર પૂ. બાપાના ફલોટસ, આજે વહેલી સવારથી ભકતોનો પ્રવાહ વીરપુર તરફ : ગાદીપતિ પૂ. રઘુરામ બાપા તથા પરિવારજનો દ્વારા પૂ. જલારામ બાપાની સમાધિએ પૂજન આરતી : શોભાયાત્રા નીકળી
Read More

સિંહોના રહેઠાણને પ્લાસ્ટિક મુકત રાખવા 300 સભ્યોની ટુકડી

12 નવેમ્બરથી શરૂ થશે લીલી પરિક્રમા : આ પરિક્રમામાં 15 લાખ લોકો જોડાશે તેવી અપેક્ષા : પરિક્રમામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ
Read More

સંત શિરોમણી પૂ. જલારામ બાપાની જન્મ જયંતિની ભક્તિમય ઉજવણી : સૌરાષ્ટ્ર જલારામમય

વીરપુરમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા : રાજકોટમાં બપોરે જલારામ શોભાયાત્રા, સર્વત્ર રઘુવંશી યુવા ગૃપ દ્વારા મહાઆરતી અને મહાપ્રસાદ : બપોરે શોભાયાત્રા : જસદણમાં શોભાયાત્રાનું આયોજન
Read More

યુપીમાં પુરુષ 'લેડીઝ ટેલર' તરીકે કામ ન કરી શકે! મહિલા આયોગ કમિશનનો આદેશ

યોગ કેન્દ્રો અને વ્યાયામશાળાઓમાં પણ મહિલા પ્રશિક્ષકો રાખો : શાળાના નૃત્ય કેન્દ્રોમાં મહિલા શિક્ષકો હોવા જ જોઈએ
Read More
1 76 77 78 79 80 132