WhatsApp એક નવું ફીચર લાવશે : સ્ટીકર પ્રોમ્સ્

લોગવિચાર : લોકપ્રિય ઇન્‍સ્‍ટન્‍ટ મેસેજિંગ એપ્‍લિકેશન વ્‍હોટસએપનો ઉપયોગ દરરોજ લાખો લોકો કરે છે. કંપની સમયાંતરે યુઝર્સ માટે નવા અપડેટ્‍સ પણ લાવતી રહે છે. એપ દ્વારા થતી છેતરપીંડીની સમસ્‍યાનો સામનો કરવા માટે WhatsApp એક નવું ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે. વોટ્‍સએપના આ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણ તસવીરનું સત્‍ય સરળતાથી જાણી શકશે. મતલબ કે તમે વોટ્‍સએપ છોડતાની સાથે […]
Read More

કેબિનેટે PM વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી

જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે બેંકો તરફથી વ્યાજબી દરે એજ્યુકેશન લોન મળશે
Read More

મોંઘવારી...માત્ર હોટલ-રેસ્ટોરન્ટ જ નહીં; ઘરે બનાવેલી વેજ થાળીની કિંમતમાં પણ 20 ટકાનો વધારો

ડુંગળી, બટેટા, ટામેટા સહિતની ચીજવસ્તુઓના ઊંચા ભાવ જવાબદાર: ક્રિસીલનો રીપોર્ટ
Read More

શુક્રવારે વિરપુરમાં પૂ. જલારામ બાપાની જન્મજયંતિ ભવ્યતાથી ઉજવાશે

‘જયા ટૂકડો ત્યા 'હરી ઢુકડો' ને જીવન મંત્ર બનાવીને સદાવ્રત ચાલુ કર્યુ હતું જે આજે પણ અવિરતઃ રોશનીનો ઝગમગાટ કરાશે
Read More

ટ્રેનમાં બર્થ ન મળવાથી પેસેન્જરે બે સીટ વચ્ચે ખાટલો બાંધ્યો

લોગવિચાર : દિવાળી અને છઠપૂજાની ઉજવણી કરવા વતન જવા માટે ગુજરાતમાંથી અસંખ્ય લોકોને ટ્રેનોમાં ખીચોખીચ ભરાઈને જવું પડયું હતું. ટ્રેનના ટોઈલેટમાં પણ 6-6 લોકો ઠાસોઠાંસ ભરાયા હતા. આ તો તહેવારોની વાત છે. પણ આમેય ટ્રેનમાં મોટાભાગે જવાની સમસ્યા હોય છે. પણ ઉભા રહેવાનીય જગ્યા ન હોય ત્યાં આરામથી સુવાની વ્યવસ્થા કરનારા મુસાફરો હોય છે. ભીડથી […]
Read More

ભારતીયો દર વર્ષે પાલતુ પ્રાણીઓ પાછળ 50 હજાર રૂપિયાથી વધુ ખર્ચ કરે છે

રતન ટાટાના વસિયતનામા પછી કૂતરા અને બિલાડી જેવા પાલતુ પ્રાણીઓના નામે વસિયતનામું કરવાનો ટ્રેન્ડ શરૂ થયો
Read More

શું નવેમ્બરમાં પણ ગરમી પડશે? શિયાળાનાં આગમનના કોઈ સંકેત નહિ

હવામાન વિભાગની આગાહી : નવેમ્બરમાં 37.7 ડિગ્રી તાપમાનનો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
Read More

સુરતમાં 1881માં ભગવાન સ્વામિનારાયણે પારસી પરિવારને આપેલી પાઘડીના દર્શન-પૂજાનો લ્હાવો

લોગવિચાર : વર્ષો પહેલા સુરતમાં ભગવાન સ્વામીનારાયણે આપેલી પાઘડી જોવા માટે સુરતના ઘોડદોડ રોડ પર ભકતોની ભીડ ઉમટી હતી. 1881માં સુરત ગયેલા સ્વામીનારાયણ ભગવાને એ સમયે પારસી કોતવાલ અરદેશરને પોતાની પાઘડી અને એક શ્રીફળ આપ્યું હતું કે આજે પણ એ પારસી પરિવાર પાસે છે અને તેમણે એ બન્ને ચીજોનું જીવની જેમ જતન કયુર્ં છે. લોકો […]
Read More

ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવાળી બાદ શિયાળાની શક્યતા : મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડકની અસર શરૂ : જો કે બપોરના સમયે આકરા તાપ સાથે ગરમી યથાવત

પંજાબ અને હરિયાણામાં 15 નવેમ્બરથી હળવી ઠંડી શરૂ થઈ શકે છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 15 થી 20 નવેમ્બર પછી ઠંડીની શક્યતા
Read More
1 77 78 79 80 81 132