કુંભ રાશિમાં રાહુનું ભ્રમણ ૨૦૨૫
પં.ડો. હિતેષ એ. મોઢા પોરબંદરનાં પ્રખ્યાત જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ ડો.હિતેષ મોઢા જણાવે છે કે જેનું નામ સાંભળતા ભલભલા અડીખમ જાતકો પણ એક વખત તો હલબલી જાય છે. તે ગ્રહ રાહુ દિનાંક, ૧૮ મે ૨૦૨૫ ના રોજ સાંજે ૫ વાગ્યે ને ૮ મિનિટે, કુંભ રાશિમાં પ્રવેશ કરશે, આ રાહુ ભ્રમણ સમગ્ર આ સંસારના તમામ ક્ષેત્રે, તથા જીવનમાં […]
Read More