બપોર બાદ રાજકીય સમ્માીન સાથે અંતિમ સંસ્કાણર
રતન ટાટાના નિધનથી ઉદ્યોગથી માંડીને રાજનીતિ, મનોરંજન અને ખેલજગતમાં શોકનો માહોલ : અમિત શાહથી માંડીને અનેક દિગ્ગ જો રહ્યા હાજર : અંતિમ દર્શન માટે લોકો ઉમટયા : મરિનડ્રાઇવ રોડ બંધ : મહારાષ્ટ્ર્ અને ઝારખંડમાં એક દિવસીય રાજકીય શોક
Read More