એક ખેડૂતે ગાયનું શ્રાદ્ધ કર્યું : શ્રાદ્ધ પ્રસંગે સમગ્ર ગામને ભોજન કરાવ્યું
લોગવિચાર : એક તરફ પ્રગતિશીલ ખેડૂતે અનોખો આદર્શ સ્થાપ્યો છે, તો બીજી તરફ માનવ-માનવનો સંબંધ નબળો બની રહ્યો છે. પ્રગતિશીલ ખેડૂત ધનંજય પોલે તેમની ગાય રાધાનું શ્રાદ્ધ ખૂબ જ ધામધૂમથી કરાવ્યું છે.. આ ગાયનું વર્ષો પહેલા મૃત્યુ થયું હતું, ત્યારબાદ આ ગાયને હિંદુ ધર્મની તમામ ધાર્મિક વિધિઓ કરીને પરિવારના સભ્યની જેમ શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂત […]
Read More