લગ્ન-પૈસાની લાલચ આપી ધર્માંતરણના રેકેટનો પર્દાફાશ
લોગવિચાર : ગાઝિયાબાદના નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના સેવાનગરમાં પ્રાર્થના સભાની આડમાં ધર્માંતરણનો ખુલાસો થયા બાદ તપાસ એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા લોકોને બીમારીની સારવાર, લગ્ન અને પૈસાની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. વિદેશી ભંડોળની આશંકાને કારણે, ઈન્ગ્રહામ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ અને તેના સહયોગીઓના બેંક ખાતાઓની વિગતોની […]
Read More