ભગવાન ગણેશને એકદંત કેમ કહેવામાં આવે છે?
લોગવિચાર : ગજાનન શ્રીગણેશ એટલે તો પ્રથમ પૂજનીય દેવ. લાંબી સૂંઢ, મોટા કાન, ઝીણી આંખો વાળા દુંદાળા દેવ છે ગજાનન. ગણપતિ બાપ્પા એકદંતા તરીકે પણ ઓળખાય છે, ત્યારે આજે અમારે આપને જણાવવી છે ગજાનનના તૂટેલા દાંતની કથા. કેટલીક લોક મુખે ચર્ચાતી, તો કેટલીક કથાઓનો પુરાણોમાં પણ ઉલ્લેખ છે. આવો જાણીએ ગણેશજીના એકદંતા બનવાની મુખ્ય ત્રણ […]
Read More