Heavy Rain in Mumbai : જોરદાર પવન સાથે અનેક ભાગો પાણીમાં ગરકાવ

ચોમાસા પહેલા હવામાનમાં પલટો : ઘણા રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી ; કેટલાક રાજ્યોમાં હીટવેવની ચેતવણી - દાદર, બાંદ્રા, પરેલ, કોલાબા, મરીન લાઇન્સ, ભાયખલા જેવા વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક જામ - મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, કાશ્મીર, હિમાચલ જેવા રાજ્યોમાં વરસાદની ચેતવણી : રાજસ્થાન-ઉત્તરપ્રદેશમાં ભીષણ ગરમીની ચેતવણી
Read More

મુંબઈ એરપોર્ટ પરથી બે ISIS આતંકવાદીઓની ધરપકડ

બે વર્ષથી વોન્ટેડ અને તેમના માથા પર ત્રણ લાખનું ઇનામ જાહેર હતું : ઇન્ડોનેશિયાથી પરત ફરતા ધરપકડ : મોટા નેટવર્કનો પર્દાફાશ કરવાની શંકા
Read More

પાકિસ્તાનથી આવતા ધૂળના તોફાને દિલ્હીની હવાને ઝેરી બનાવી દીધી: એલર્ટ જારી

યુદ્ધવિરામ વચ્ચે સરહદ પર કુદરતી આફત આવી : ધૂળના તોફાનથી સૂર્યપ્રકાશ ઢંકાઈ ગયો : લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી
Read More

નીરવ મોદીની 10મી જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી

2019થી બ્રિટિશ જેલમાં ભાગેડુને કોઈ રાહત નહી : લંડનની હાઈકોર્ટ ઓફ જસ્ટિસે ભારત સરકારની દલીલોને મહત્વ આપ્યું : 'મામા' મેહુલ ચોક્સીએ પણ બેલ્જિયમમાં જામીન માંગ્યા
Read More

પાકિસ્તાન પર 15 બ્રહ્મોસ મિસાઇલો છોડવામાં આવી હતી

ભારતીય હુમલાની ચોકસાઈથી વિશ્વના સંરક્ષણ નિષ્ણાતો સ્તબ્ધ : પશ્ચિમ અને દક્ષિણ કમાન્ડની બ્રહ્મોસ સ્કલ્પટ મિસાઇલોએ 11 પાકિસ્તાની એરબેઝનો નાશ કર્યો : પાકિસ્તાની એરફોર્સ અને પાઇલટને પણ નુકસાન થયું હોવાની શકયતા
Read More

હવે અમેરિકામાં કમાયેલા પૈસા ભારતમાં મોકલવા મોંઘા થયા : ટ્રમ્પે 5% રેમિટન્સ ટેક્સ લાદ્યો

અમેરિકામાં રહેતા ભારતીયો માટે 1.6 બિલિયન ડોલરનો ચાંદલો : યુએસ નાગરિક ન હોય તેવા તમામ વિદેશીઓ માટે લાગુ : ગ્રીન કાર્ડ ધારકોને પણ રાહત નહી મળે
Read More

ભુજ : એરબેઝ ખાતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સૈનિકોને મળ્યા

ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન ભૂજ એરબેઝ પરથી પાકિસ્તાની ડ્રોનને તોડી પાડનારા સૈનિકો સાથે સંરક્ષણ મંત્રીએ સમીક્ષા બેઠક યોજી : રાજનાથ સિંહનો ગુજરાતમાં બે દિવસનો પ્રવાસ
Read More

રાજનાથ સિંહ શુક્રવારે ભૂજ એરબેઝ પહોંચશે

ઓપરેશન સિંદૂર દરમિયાન ભુજ એરબેઝ પર એક મહત્વપૂર્ણ યુદ્ધ લડાયું હતું. : પશ્ચિમી વાયુ કમાન્ડના વડા પણ સંરક્ષણ પ્રધાન સાથે જોડાશે : જવાનો સાથે બે દિવસ વિતાવશે અને સુરક્ષા બેઠકો યોજાશે
Read More

હવેથી ભારતમાં પાકિસ્તાની વસ્તુઓ ઓનલાઈન વેચાશે નહીં

પાકિસ્તાનને આર્થિક મોરચે ફટકો પડશે : ભારતમાં પાકિસ્તાની ધ્વજવાળી કોઈપણ વસ્તુના વેચાણ પર પ્રતિબંધ : એમેઝોન-ફ્લિપકાર્ટને નોટિસ : પાકિસ્તાની ધ્વજ અને વસ્તુઓ દૂર : પાકિસ્તાન માટે નવી મુસીબત
Read More

Operation All-out : છતીસગઢમાં 31 નકસલી, મણીપુરમાં 10 ઉગ્રવાદી, કાશ્મીરમાં 3 આતંકીનો ખાત્મો

માત્ર પાકિસ્તાન જ નહીં, ભારતીય સેનાના વિવિધ રાજ્યોમાં આતંકવાદ પર પ્રહારો : ભારત-મ્યાનમાર સરહદ પર સેનાએ 10 આતંકવાદીઓને ઠાર માર્યા : હથિયારો જપ્ત : કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર
Read More
1 7 8 9 10 11 132