hacker-attack : 1 હજાર કરોડ લોકોના પાસવર્ડ લીક થયા
લોગ વિચાર : સરકાર અવારનવાર લોકોને સાયબર સિક્યોરિટી અંગે સાવચેત રહેવાનું કહે છે. હવે સાયબર હેકર્સે મોટો હુમલો કર્યો છે અને લગભગ 1 હજાર કરોડ પાસવર્ડ લીક થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક કેસ હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Obama Care નામના હેકર્સે 995 કરોડ પાસવર્ડ લીક […]
Read More