ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રાશન મળી રહ્યું છે : લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.
લોગવિચાર : જન્માષ્ટમીના તહેવારને હવે માત્ર ગણતરી ના દિવસો બાકી છે તેવામાં શહેરના કૃષ્ણ મંદિરોમાં અત્યારથી જન્માષ્ટમી માટે તડામાર તૈયારીઓ ચાલુ છે. આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ પ્રમુખ શ્રી વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે આ વખતે સાતમથી અગિયારસ એટલે કે તારીખ 24 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ સુધી છ દિવસ માટે મંદિરમાં મહોત્સવ […]