લોગ વિચાર : બોલિવૂડ અભિનેત્રી અને બ્યુટી ક્વીન રહી ચુકેલી એશા ગુપ્તા (Esha Gupta) પોતાના ગ્લેમરસ લુકથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. તેણે શનિવારે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે સ્વિમિંગ પૂલમાં તેના પાલતુ કૂતરા સાથે મસ્તી કરતી જોવા […]
સુરતમાં મોડી રાત્રે GSRTCની સ્લીપર બસ પાટા પરથી ઉતરી ગઈ હતી. બસ પલટી જતા પહેલા ડિવાઈડર પરના ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાઈ હતી. ઘાયલોને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુસાફરોનો આરોપ છે કે ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હતો. લોકોએ સ્થળ પર પહોંચી મુસાફરોને બહાર કાઢ્યા હતા.
લોગ વિચાર : આમિરખાને બાંદરામાં આવેલા પાલીહિલમાં 9.75 કરોડ રૂપિયાનો નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ એપાર્ટમેન્ટ એકદમ તૈયાર છે અને કોઈપણ સમયે એમાં રહેવા જઈ શકાય છે. આ એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા 1027 સ્કેવેર ફુટ છે. મંગળવારે આ ડીલ ફાઈનલ થઈ હતી. એ માટે આમિરે 58.5 લાખ રૂપિયા સ્ટેમ્પ-ડયુટી અને 30000 રજીસ્ટ્રેશન માટે ચૂકવ્યા છે. આ […]
લોગ વિચાર : 7 જૂલાઇએ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 43 વર્ષનો થઇ જશે. પણ હાલમાં તેનો નવો ફોટો વાઇરલ થયો છે જેને જોઇને કોઇ કહી જ ન શકે કે ધોની 40 પ્લસની ઉંમરનો હશે. મુંબઇના ફેમસ હેર સ્ટાઇલિસ્ટ આલિમ હાકિમે સોશ્યલમ મીડિયા પર ધોનીની નવી હેર સ્ટાઇલના ફોટો શેર કર્યા છે. નવી હેર સ્ટાઇલમાં […]
લોગ વિચાર : ભારતના પ્રથમ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલદેવ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જયારે તે બોલીંગ કરતો હતો ત્યારે તુલના કરવામાં આવે તો જસપ્રીત બુમરાહ તેનાથી એક હજાર ગણો બહેતર બોલર છે. બુમરાહ હાલના ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને તેણે અત્યાર સુધીમાં 23 ઓવરમાં 11 વિકેટ ખેડવી છે. […]
લોગ વિચાર : બિહારમાં પુલો ધસી પડવાના બનાવો અટકતા નથી. છેલ્લા 10 દિવસોમાં પાંચ પુલ તુટી પડયા છે તેમાંથી ત્રણ ચાલુ કામે અને બે ટુંકાગાળામાં બનીને તુટી ગયા છે. બિહારમાં ત્રણેક દાયકાથી આવું બની રહ્યું છે. ગત વર્ષે ભાગલપુરમાં ગંગા નદી પર બનતો ત્રણ કી.મી. લાંબો પુલ ધસી પડયો હતો. વિપક્ષી નેતા તેજસ્વી યાદવે 10 […]
લોગ વિચાર : નવી પરણેલી કન્યા સોનાક્ષી સિન્હા અને તેના પતિ ઝહીર ઈકબાલ શુક્રવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. લગ્નના પાંચ દિવસ બાદ જ કપલને હોસ્પિટલની બહાર જોઈને ચાહકોએ વિવિધ અટકળો લગાવવાનું શરૂ કરી દીધું હતું. જો કે, મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા શત્રુઘ્ન સિન્હા આ હોસ્પિટલમાં દાખલ છે, […]