જાહેર કાર્યક્રમમાં સોનુ નિગમે આશા ભોંસલેના પગ ધોયા, લોકોએ આ દ્રશ્ય નિહાળી ખુબ વખાણ કર્યા

લોગ વિચાર : બોલિવૂડ સિંગર આશા ભોસલેએ તેના ગીતોથી વિશ્વભરમાં ઓળખ મેળવી છે. તેણે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે, જે સુપરહિટ રહી છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ પણ આશા ભોંસલેને પોતાનો રોલ મોડલ માને છે. સોનુ નિગમ પણ આ લિસ્ટમાં છે, જે આશા ભોંસલેની ખૂબ પ્રશંસા કરે […]
Read More

નકલી દવાની ફેકટરી ગાંધીનગરમાંથી ઝડપાઇ

લાઇસન્સ વિનાની મેડિકલ એજન્સી પર ફૂડ તંત્રનો દરોડો : 10 લાખની કિંમતની દવાઓ જપ્ત : 100 કિલો એઝીથ્રોમાસીન વેંચી નાખી હતી
Read More

સુરતઃ 50 વર્ષ જૂના અંબાજી મંદિરને તોડવાની નોટિસ, ભક્તોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં નોંધાવ્યો વાંધો

ટીપી રોડ અને રોડ પ્લાનિંગ માટે મંદિર દૂર કરવાનો આદેશ, ભક્તોએ મંદિરને બચાવવા અનુરોધ કર્યો હતો.
Read More

ભારતે 10 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવી દીધું

ભારત સતત ત્રીજી વખત ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું - ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ, વન-ડે વર્લ્ડ કપ અને હવે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં રમશે
Read More

સીંગતેલના ભાવ સતત વધી રહ્યા છે : ડબ્બો રૂા.2600એ પહોંચ્યો

લોગ વિચાર : આજે ફરી સીંગતેલના ભાવમાં રૂા.પાંચનો વધારો થયો છે. ઉપરાંત પામોલીનમાં પણ રૂા.પાંચ વધ્યા છે. હાલ બજારમાં મગફળીની આવક ઘટી છે. રૂા.પાંચના વધારા સાથે સીંગતેલ ડબ્બાના રૂા.2550-2600, રૂા.2500-2550એ પહોંચ્યો છે. પામોલીન તેલ પણ રૂા.પાંચના ભાવ વધારા સાથે ડબ્બાના રૂા.1480-1485એ પહોંચ્યો હતો.મગફળીની બજારમાં ભાવ મજબૂત થઇ રહ્યા છે. મણે રૂા.5 થી 10નો સુધારો જોવા […]
Read More

JIO નો ઝટકો : તમામ પ્રિપેઇડ અને પોસ્ટ પ્લાનના ચાર્જમાં મોટો વધારો

25 ટકા સુધી વધુ ચૂકવવા પડશે : એરટેલ-VI પણ જુલાઇથી ભાવ વધારશે
Read More

કોરોના પછી લોકોની બચત ઘટી - દેવું વધ્યું : રોકાણો ડાઇવર્ટ થયાઃ RBIએ ચિંતા વ્યક્ત કરી

લોગ વિચાર : ભારતીય રિઝર્વ બેંકે ગુરૂવારે ફાઈનાન્સીયલ સ્ટેબીલીટી રિપોર્ટમાં જાહેર કર્યુ છે કે, કોરોના (Corona) બાદ લોકો પર દેવુ વધી ગયુ છે. આ સાથે જ છેલ્લા દશ વર્ષમાં જે પ્રકારે બચત થતી હતી તેમાં પણ ઘટાડો આવ્યો છે. લોકો હવે ઓછી બચત કરે છે અને લોન લઈ રહ્યા છે. તેનાથી દેશની આર્થિક સ્થિરતા પર […]
Read More

ત્રણ મહિનામાં બટાટા-ડુંગળીના ભાવ બમણા અને ટામેટાના ભાવ ચાર ગણા થઈ ગયા

અન્ય રાજ્યોમાંથી માલની આવકના 70 ટકા: વરસાદ જ એક માત્ર ઉકેલ: સ્થાનિક આવક શરૂ થયા પછી ભાવ ઘટશે
Read More

જાણો નિષ્ણાતો પાસેથી, વજન ઘટાડવા માટે ચોખા કેવી રીતે ખાવા?

ડાયટિશિયન શિવાલીનું કહેવું છે કે લોકોએ સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઈસનું સેવન કરવું જોઈએ. બ્રાઉન રાઈસમાં સફેદ ચોખા કરતાં વધુ ફાઈબર હોય છે, જે પાચન પ્રક્રિયાને ધીમી કરે છે. જેના કારણે વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.
Read More

મુંબઈની લોકલ ટ્રેનમાં લોકો જાનવરોથી કરતાં પણ ખરાબ પરિસ્થિતિમાં મુસાફરી કરે છે - કહેતા અમને શરમ આવે છે : HC

જાપાનના ટોક્યો પછી મુંબઈ વિશ્વનું બીજું સૌથી વ્યસ્ત શહેર છે પરંતુ અહીં દર વર્ષે 2000 લોકો ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામે છે : બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી : કોર્ટે રેલવે પાસેથી જવાબ માંગ્યો
Read More
1 94 95 96 97 98 113