અગ્નિ મિસાઈલના પ્રણેતા તરીકે જાણીતા મિસાઈલ વૈજ્ઞાનિક રામ નારાયણ અગ્રવાલનું નિધન
લોગ વિચાર : જાણીતા મિસાઈલ વૈજ્ઞાનિક ડો.રામ નારાયણ અગ્રવાલનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેમને અગ્નિ મિસાઈલના પ્રણેતા તરીકે ઓળખવામાં આવતા હતા. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ જણાવ્યું કે વૈજ્ઞાનિક રામ નારાયણ અગ્રવાલનું હૈદરાબાદમાં અવસાન થયું. રામ નારાયણ અગ્રવાલ ‘અગ્નિ મેન’ તરીકે જાણીતા હતા ડો.રામ નારાયણ અગ્રવાલે દેશમાં લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ […]
Read More