ચોમાસા દરમિયાન વિદેશમાં પણ સુરતી સરસિયા ખાજાની માંગ

વિવિધ પ્રકારના મસાલેદાર ખાજામાં મીઠા ખાજા, મેંગો ખાજા અને ચોકલેટ ખાજાનો સમાવેશ થાય છે.
Read More

અવકાશયાનની ખામીમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સઃ પરત આવવામાં દિવસો લાગશે

લોગ વિચાર : ભારતીય મુળની સુનીતા વિલિયમ્સ સહિત નાસાના બે અંતરિક્ષ યાત્રીઓ બોઈંગ સ્ટાર લાઈનરમાં ખરાબી આવવાના કારણે અંતરિક્ષમાં ફસાઈ ગયા છે. સ્પેસશીપનો વાપસીનો રસ્તો બંધ થઈ જવાના કારણે આ અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વી પર પરત આવવામાં સમય લાગી શકે છે. એન્જીનીયરોને બોઈંગ અંતરિક્ષ યાનમાં અનેક સમસ્યાઓ જોવા મળી છે. સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે આંતરરાષ્ટ્રીય […]
Read More

આ ફળ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે

લોગ વિચાર : ભારતમાં ઉનાળાની શરુઆત અને ચોમાસા પહેલા લીચીનું ફળ બજારમાં જોવા મળે છે. ઉનાળામાં લીચી ખાવાથી ઘણા ફાયદા થાય છે. આ ફળ શરીરને હાઇડ્રેટ રાખે છે. તેની સાથે સાથે શરીરને લગતી ઘણી સમસ્યાઓથી પણ છૂટકારો પણ આપે છે. અત્યારે બજારોમાં લીચી પુષ્કળ પ્રમાણમાં વેચાણ થતુ જોવા મળી રહ્યું છે.લીચી ખાવાથી આરોગ્યમાં અઢળક ફાયદાઓ […]
Read More

એક શહેર કબૂતરોની વસ્તીને સાફ કરવા માંગે છે: લિમ્બર્ગમાં કબૂતરોને મારવા પર મતદાન યોજાયું હતું

લોગ વિચાર : જર્મનીના એક શહેર લિમ્બીર્ગ એન ડેર લાહનમાં કબૂતરોનીમ સંપૂર્ણ વસ્તીિને ખતમ કરવા માટે કરાયેલ જનમત સંગ્રહના પરિણામોએ એક નવી ચર્ચા શરૂ કરી છે. સ્થાેનિક મીડીયા અનુસાર, આ મહિનાની શરૂઆતમાં કરાયેલ આ જનમત સંગ્રહમાં આ શહેરના રહેવાસીઓએ પક્ષીઓને મારી નાખવાની તરફ.ેણમાં મતદાન કર્યું હતું. પશુ-પક્ષી અધિકાર કાર્યકરો આની આકરી ટીકા કરી રહ્યા છે. […]
Read More

ફોન ચોર્યા પછી ચોર પણ પસ્તાવો કરશે!!

લોગ વિચાર : આજકાલ એક સારો સ્માર્ટ ફોન ખરીદવા માટે હજારો રૂપિયા ખર્ચવા પડે છે. પરંતુ ઘણી વખત આંખના પલકારામાં ફોન ચોરાઇ જાય છે. આવી સ્થિતિમાં અફસોસ સિવાય કશું બચતું નથી. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમને જણાવીશું કે તમારો ફોન ચોરાઇ જાય તે પહેલા તમે શું સેટિંગ્સ  કરી શકો છો, જેના […]
Read More

સાવધાન.....દરરોજ 800 ઓનલાઈન નાણાંકીય છેતરપીંડી ભારતમાં

લોગ વિચાર : ડીજીટલ યુગમાં નાણાંકીય સહિતના ક્ષેત્રોમાં ઓનલાઈન વ્યવહારો વધી રહ્યા છે. સાથોસાથ ડીજીટલ ફ્રોડમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ભારતમાં દરરોજ સરેરાશ 800 ડીજીટલ પેમેન્ટ ફ્રોડ થાય છે. રિઝર્વ બેન્કે જાહેર કરેલા આંકડા કરતાં આ સંખ્યા 10 ગણી છે. રિઝર્વ બેન્કે માત્ર એક લાખથી વધુના ડીજીટલ ફ્રોડનો જ રીપોર્ટ જારી કર્યો છે. […]
Read More

13 દિવસમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાયકલ ચલાવવાનો રેકોર્ડ

લોગ વિચાર : તામિલનાડુના ગોપીક્રિષ્‍નન કેસવન નામના ૨૭ વર્ષના યુવાને સાઇકલ પર એવું કારનામું કર્યું છે કે તેનું નામ ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં નોંધાઈ ગયું છે. તેણે ૧૩ દિવસમાં K2K ટૂર સાઇકલ પર પૂરી કરી છે. K2K એટલે ભારતના ઉત્તર છેડા કાશ્‍મીરથી દક્ષિણ છેડા કન્‍યાકુમારી સુધીની ૩૬૪૨ કિલોમીટરની સફર સાઇકલ પર જસ્‍ટ ૧૩ દિવસમાં પૂરી કરી હતી. સામાન્‍ય રીતે આવું […]
Read More

જંગલી થાંગ પ્રજાતિને વિશ્વના સૌથી કદરૂપા શ્વાનનો ખિતાબ!

અમેરિકાના કેલિફોર્નિયામાં યોજાયેલી સ્પર્ધામાં...
Read More

સુરતમાં 1 વર્ષના બાળકનું કૂતરાના કરડવાથી મોત; 100 ટાંકા લેવા પડ્યા, 20 દિવસથી સારવાર ચાલી રહી હતી

1 વર્ષનો બાળક ગુંજન બપોરે ઘોડિયામાં સુતો હતો આ દરમ્યાન ત્યાં એક કૂતરૂં આવ્યું હતું અને બાળકને ઘોડિયામાંથી ખેંચીને માથા અને ચેહરાના ભાગે બચકા ભર્યા હતા.
Read More

અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબારઃ ભારતીયનું મોત

પ્રોવિઝન સ્ટોર પરની ઘટના: અન્ય પાર્ટી પર પણ 600 રાઉન્ડ ફાયરિંગ
Read More