ડુંગળીના ઊંચા ભાવને અંકુશમાં લેવા માટે સરકારે બફર સ્ટોકની તૈયારી

ડુંગળીના બફર સ્ટોક કરવા માટે ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળી ખરીદવામાં આવશે
Read More

બિહારમાં વધુ એક પુલ તૂટી પડવાથી ઘણા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા

લોગ વિચાર : અરરિયા બિહારમાં વધુ એક પુલ ધ્વસ્ત થઇ ગયો છે. આ વખતે શિવાન જિલ્લાના મહારાજગંજ પ્રખંડના પટેઢા ગામમાં નહેરની વચ્ચોવચ્ચ બનેલો નહેર પુલ અચાનક ધરાશાયી થઇ ગયો હતો. પુલ તૂટવાથી ડઝનબંધ ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા.સિવાનમાં પુલ તૂટી પડવાનું કારણ માટીનું ધોવાણ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા બિહારના […]
Read More

મુંજાયા: હોરર શૈલીમાં કોમેડી ટ્વિસ્ટ

લોગ વિચાર : પ્રોડ્યુસર દિનેશ વિજનને હોરર કોમેડી જોનર લોહીમાં ઉતારી ગયું હોય તેવું લાગે છે. ‘સ્ત્રી’ અને ‘ભેડિયા’ જેવી ફિલ્મો લાવ્યા બાદ દિનેશ વિજન હવે નિર્દેશક આદિત્ય સરપોતદાર સાથે મળીને ‘મુંજ્યા’ ફિલ્મ લઈને આવ્યા છે. આપણે બધાએ બાળપણમાં ભૂત-બેતાલની વાર્તાઓ ઘણી સાંભળી હશે, પરંતુ તેની સાથે બોલિવૂડનો સંબંધ બહુ ખાસ રહ્યો નથી. આ ટ્રેન્ડને […]
Read More

જાંબુડામાં અનેક ઔષધિય ગુણો : સ્વાસ્થ્ય માટે લાભકારી

લોગ વિચાર : શિયાળામાં આપણે ત્યાં લોકો આયુર્વેદિક જડીબુટીઓનો ઉપયોગ શરીરમાંથી થતી કેટલીય ગંભીર બીમારીઓમાં કરતા હોય છે, જેનાથી તેમને ખૂબ જ રાહત પણ મળતી હોય છે. હકીકતમાં જોઈએ તો, અમે વાત કરી રહ્યા છીએ, જાંબુડાની. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાં ઘણા ઔષધિય ગુણ હોય છે. જાંબુડાના ફળ, પત્તા, […]
Read More

ગૂગલની નવી એપ ઓનલાઈન સર્ચને સરળ બનાવશે

લોગ વિચાર : નવી મોબાઇલ એપ Gemini AI ભારતમાં Google દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ એપ નવ ભારતીય ભાષાઓને સપોર્ટ કરશે. મતલબ કે યુઝર્સ હિન્દી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, તમિલ, તેલુગુ અને ઉર્દુ જેવી દેશની લોકપ્રિય ભાષાઓમાં ઓનલાઇન સર્ચ કરી શકશે. ગુગલે ફેબ્રુઆરીમાં તેના બાર્ડ એઆઇ ચેટબોટને ફરીથી બ્રાન્ડેડ કર્યુ તેણે ગુગલ જેમીની […]
Read More

147મી રથયાત્રા: હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથનાં દર્શન કર્યા, તૈયારીઓની સમીક્ષા કરી

આગામી 7 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની દેશની બીજી સૌથી મોટી રથયાત્રા યોજાવા જઈ રહી છે.
Read More

જો ભોજનમાંથી જીવજંતુ નીકળે તો હોટેલની નોંધણી રદ

સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ કડક જોગવાઈ છે: લોકો ફોન કે મેઈલથી ફરિયાદ કરી શકશે
Read More

રસોડામાંથી શાકભાજી અદ્રશ્ય થવા લાગ્યા : વર્ષમાં 65 ટકા ભાવવધારો

ભીષણ ગરમી વચ્ચે બટેટા, ટમેટા, ડુંગળી, દાળના ભાવમાં સતત વધારો : ચા - ખાંડ પણ મોંઘા : ગરીબ અને મધ્યમ વર્ગની થાળી ખાલી થવા લાગી
Read More

બાળકોના આહારમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, 100 વર્ષ સુધી કોઈ રોગ નહીં થાય

Vitamins for Child: બાળકોના સ્વાસ્થ્ય અને હેલ્ધી સ્કિન માટે ઉનાળામાં કેટલાંક વિટામિન્સ લેવાની જરૂર પડે છે. અહીં જાણો, બાળકોને આ સિઝનમાં કયા કયા વિટામિન્સ આપવા જોઇએ.
Read More