લોગવિચાર : બાંગ્લાદેશમાં બળવા પછી ભારત નાસી આવેલા દેશના પુર્વ વડાપ્રધાન શેખ હસીનાના નિવેદનોએ ભારત-બાંગ્લાદેશ વચ્ચે તનાવ વધાર્યા છે. એક તરફ આ દેશમાં હિન્દુઓ પર થતા હુમલામાં કોઈ ઘટાડો થયો નથી અને વિદેશ સચીવ વિક્રમ મિસરી હાલ આ દેશના પ્રવાસે છે. તેઓએ આ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની સાથે કરી હતી. જેમાં હિન્દુઓ પર […]