મિથુન ચક્રવર્તી ભડકાઉ ભાષણ આપીને ફસાયા : FIR દાખલ

આરોપ છે કે તેણે ફિલ્મી સ્ટાઈલમાં એક ડાયલોગ ટાંકીને કાયદો અને વ્યવસ્થાને અસર કરતી ટિપ્પણી કરી હતી
Read More

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હોસ્પિટલમાં દાખલ

ઠાકરે એન્જીયોપ્લાસ્ટીનો ઈતિહાસ ધરાવે છે અને હાલમાં તેમના હૃદયની ધમનીઓમાં બ્લોકેજ શોધવા માટે પરીક્ષણો થઈ રહ્યા છે, ત્યારબાદ એન્જીયોગ્રાફીની શક્યતા
Read More

સલમાન અને તેનો પરિવાર બાબા સિદ્દીકીની ખૂબ નજીક હતો

સલ્લુના મિત્રોને પરિવાર દ્વારા કહેવામાં આવ્યું કે ઘરે કોઈ નહીં આવે : બાબા સિદ્દીકીની હત્યાને પગલે ભાઈજાન ગભરાયો, તેના ઘરની નજીક સુરક્ષા વધારી દેવાઈ : આગામી થોડા દિવસો માટે તમામ એપોઇન્ટમેન્ટ રદ કરી હોવાની ચર્ચા
Read More

કંગનાએ ફરી કરી વિવાદાસ્પદ પોસ્ટ! ગાંધીજીના ‘કદ’ પર ઉઠાવાયો પ્રશ્ન

દેશના પિતા હોતા નથી ‘લાલ’ હોય છે : શાસ્ત્રીજીને શ્રધ્ધાંજલી આપવામાં વહોરી લીધી મુસીબત
Read More

મથુરા મંદિરે મીઠાઈને બદલે ફળો અને ફૂલોને પ્રસાદ તરીકે અપનાવવાનું નક્કી કર્યું

તિરુપતિ મંદિરમાં લાડુ વિવાદની અસર : અયોધ્યામાં રામ મંદિરે બહારની એજન્સીઓ પાસેથી પ્રસાદ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગણી કરી : પ્રયાગરાજમાં ત્રણ મોટા મંદિરોમાં પ્રસાદના નિયમો બદલાયા
Read More

તિરુપતિ લાડુ પ્રસાદ વિવાદ 'ઘી સપ્લાય કોન્ટ્રાક્ટ'ને કારણે થયો?!

મંદિર ટ્રસ્ટ દર 6 મહિને ટેન્ડર બહાર પાડે છે; પાંચ લાખ કિલો ઘીની વાર્ષિક ખરીદી
Read More

રાષ્ટ્રપતિએ ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી

લોગવિચાર : બે દિવસ માટે મધ્યપ્રદેશના ઈન્દોર અને ઉજજૈન ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે ઉજજૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરીને શ્રમદાન કર્યુ હતું. ત્યાર બાદ રાષ્ટ્રપતિએ મંદિર પરિસરમાં ઝાડુ પણ માર્યુ હતું. આ પહેલા બુધવારે રાષ્ટ્રપતિએ ઈન્દોરમાં સાડીનું શોપિંગ કરીને યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ)થી પેમેન્ટ કર્યુ હતું.
Read More

કેબિનેટે વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દેશમાં તમામ રાજ્યોની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી.
Read More

જમ્મુ-કાશ્મીર ચૂંટણીનો પ્રથમ તબક્કો : મુખ્ય જંગ પીડીપી અને કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધન વચ્ચે થશે

લોકસભા ચૂંટણીના મતદાનના પેર્ટન મુજબ નેશનલ કોન્ફરન્સ 24 બેઠકો પર સરસાઇ ધરાવે છે : પીડીપીનો હાથ પણ ખીણમાં ઉપર રહ્યો હતો, ભાજપના મુસ્લિમ ઉમેદવારોની કસોટી
Read More

PM નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા CM ભૂપેન્દ્રભાઈ પટેલ

લોગવિચાર : આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમનો જન્મદિવસ મનાવી રહ્યા છે અને તેઓ વતન ગુજરાતમાં જ છે તે સમયે આજે રાજભવન ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી હતી અને પૂજય દાદા ભગવાનનું ‘જ્ઞાની પુરૂષ’ પુસ્તક ભેંટ કર્યુ હતું. રાજયપાલ આચાર્ય દેવવ્રતે વડાપ્રધાનને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.
Read More