PM મોદીની ગુજરાત મુલાકાતે CM અને રાજ્યપાલે સ્વાગત કર્યું
લોગવિચાર : વડાપ્રધાન મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. આ તકે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર પ્રતિભાબહેન પટેલ, રાજયના મુખ્ય સચીવ રાજકુમાર, જીએડીનાં અધિક મુખ્ય સચીવ કમલ દયાથી, રાજયના પોલીસ વડા […]
Read More