સ્વાસ્થ્યના કારણોસર કેજરીવાલની જામીન અરજી લંબાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી
લોગ વિચાર : દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના વચગાળાના જામીન 1 જૂને પુરા થાય છે ત્યારે કેજરીવાલે સ્વાસ્થ્યના કારણો ઘટીને પોતાના જામીન 7 દિવસ વધારવાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કેજરીવાલે અરજીમાં જણાવ્યું હતું કે તેણે પીઈટી-સીટી સ્કેન અને અન્ય ટેસ્ટ કરાવવાના છે એટલા માટે ટેસ્ટ કરાવવા માટે તેમણે 7 દિવસના વધુ જામીન માંગ્યા છે. અરજીમાં તેમણે […]
Read More