IPL 2025 આજથી શરૂ, 5 નવા નિયમોથી ઉત્સાહ વધશે, એક ઇનિંગમાં 2 બોલ, 300 રનનો પ્લાન

લોગ વિચાર : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સીઝન આજે 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આ વખતે T20 લીગમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે. પાંચ નિયમો બદલાયા છે. એટલી જ સંખ્યામાં ટીમોએ પણ પોતાના કેપ્ટન બદલ્યા છે. એવું પણ શક્ય છે કે 20 ઓવરની ઇનિંગમાં નવો બોલ બે વાર જોવા મળે. ખેલાડીઓ પણ […]
Read More

વિદેશી છતાં ધાર્મિક શ્રદ્ધા પ્રત્યે આદર ધરાવતા, રિકી પોન્ટિંગે ટીમની જીત માટે પૂજા અને યજ્ઞ કર્યા

IPL 2025માં વિજયી અભિયાનની આશા સાથે પંજાબ કિંગ્સના હેડ કોચ રિકી પોન્ટિંગના નેતૃત્વમાં ફ્રેન્ચાઇઝીએ વિશેષ પૂજાનું આયોજન કર્યું હતું. આ પરંપરાગત પૂજા-સમારોહમાં કોચિંગ સ્ટાફ, ફ્રેન્ચાઇઝીના અધિકારીઓ અને થોડા પ્લેયર્સે હાજરી આપી હતી.  ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેનો આદર દર્શાવીને ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રિકી પોન્ટિંગે ધાર્મિક વિધિઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
Read More

સુરતના કાપડમાંથી બનાવેલા ડ્રેસ પહેરીને IPLના ખેલાડીઓ મેદાનમાં ઉતરશે

50 ડિગ્રી તાપમાનમાં પણ ક્રિકેટરોને રાહત મળશે : હળવા વજનના ફેબ્રિકમાંથી બનેલો ડ્રેસ ડ્રાય ફિટમાં યુવી રક્ષણ પૂરું પાડશે
Read More

IPLમાં તમાકુ અને દારૂની જાહેરાતો બતાવવામાં આવશે નહીં : સરકારનો આદેશ

ખેલાડીઓ - કોમેન્ટેટરો - અમ્પાયરોની આ પ્રકારની જાહેરાત લાઇવ પ્રસારણ અથવા કોઈપણ IPL ઇવેન્ટ પર પ્રતિબંધિત
Read More

હનુમાન ચાલીસા જ મારા ફોનમાં વાગતું રહે છે : હાર્દિક પંડ્યા

છૂટાછેડા પછી ભારતીય ઓલરાઉન્ડર વધુ આધ્યાત્મિક બન્યો
Read More

ધોની અને સનીએ દુબઈ મેચનો આનંદ માણ્યો

લોગ વિચાર : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની અને બોલિવૂડ અભિનેતા સની દેઓલ રવિવારે મુંબઈમાં એક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ભારત-પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી મેચ જોવા ગયા હતા. ધોની પીળો ટી-શર્ટ અને ટ્રાઉઝર પહેરેલો જોવા મળ્યો હતો, જ્યારે દેઓલ ઘેરા બ્રાઉન પેન્ટની સાથે રાઉન્ડ ગ્રે ટી-શર્ટ પર હળવા લીલા રંગનું જેકેટ પહેરેલો જોવા મળ્યા હતા. દુબઈ […]
Read More

Sourav Gangulyની કાર દુર્ગાપુર એક્સપ્રેસ વે પર અકસ્માત : આબાદ બચાવ

લોગ વિચાર : પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની કાર દુર્ગાપુર એક્સપ્રેસ વે પર એક અકસ્માતનો ભોગ બની. સૌરવ ગાંગુલી જ્યારે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બર્દવાન જઇ રહ્યા હતા ત્યારે તેમની કારને આ અકસ્માત નડ્યો હતો. સદભાગ્યે તે બચી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દંતનપુર પાસે એક ટ્રક અચાનક તેમના કાફલા સામે આવી ગયો હતો, […]
Read More

બાબા ગંગા કિનારે ક્રિકેટ રમી રહ્યા છે : ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થઈ રહ્યો છે : કોહલી અને ધોની સાથે સરખામણી

મહાકુંભ 2025 માં સાધુઓનો ક્રિકેટ રમતાનો એક અનોખો નજારો : સાધુઓએ સ્પિન બોલિંગ અને ઝડપી બોલને ખૂબ સારી રીતે સંભાળ્યો
Read More

ભારતીય ક્રિકેટ ટીમે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડથી મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, કાળી પટ્ટી પહેરીને રમ્યા

લોગવિચાર : ભારતીય ક્રિકેટ ટીમે ભૂતપૂર્વ વડા પ્રધાન ડો.મનમોહન સિંહના સન્‍માનમાં ઓસ્‍ટ્રેલિયા સામેની ચોથી ટેસ્‍ટ મેચના બીજા દિવસે કાળી પટ્ટી પહેરી હતી. ડો. સિંહનું ૨૬ ડિસેમ્‍બર, ૨૦૨૪ના રોજ નવી દિલ્‍હીમાં અવસાન થયું હતું. તેઓ ૯૨ વર્ષના હતા અને ઓલ ઈન્‍ડિયા ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ મેડિકલ સાયન્‍સ (AIIMS)માં તેમનું અવસાન થયું. ડો.સિંઘ ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી દેશના વડાપ્રધાન હતા. […]
Read More
1 2 3 9